11 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉકમાં કરો મોટી કમાણી, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ!

પ્રતીકાત્મક તસવીર

11 ઓગસ્ટ: 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  DEEPAK FERT: ખરીદો-442 રૂપિયા, ટાર્ગેટ-455 રૂપિયા, સ્ટૉપલૉસ-438 રૂપિયા

  UNIPHOS ENT: ખરીદો-120 રૂપિયા, ટાર્ગેટ-134 રૂપિયા, સ્ટૉપલૉસ-117 રૂપિયા

  GODREJ AGROVET: ખરીદો-678 રૂપિયા, ટાર્ગેટ-700 રૂપિયા, સ્ટૉપલૉસ-671 રૂપિયા

  PRECISION CAMSHAFTS: ખરીદો-88 રૂપિયા, ટાર્ગેટ-96 રૂપિયા, સ્ટૉપલૉસ-86 રૂપિયા

  GLOBUS SPIRITS: ખરીદો-813 રૂપિયા, ટાર્ગેટ-835 રૂપિયા, સ્ટૉપલૉસ-805 રૂપિયા

  IRB INFRA: ખરીદો-156 રૂપિયા, ટાર્ગેટ-165 રૂપિયા, સ્ટૉપલૉસ-153 રૂપિયા

  VISHWARAJ SUGAR: ખરીદો-152 રૂપિયા, ટાર્ગેટ-170 રૂપિયા, સ્ટૉપલૉસ-148 રૂપિયા

  SIR SHADI LAL ENT: ખરીદો-132 રૂપિયા, ટાર્ગેટ-140 રૂપિયા, સ્ટૉપલૉસ-130 રૂપિયા

  KM SUGAR: ખરીદો-25.90 રૂપિયા, ટાર્ગેટ-28 રૂપિયા, સ્ટૉપલૉસ-25.50 રૂપિયા

  ARIHANT SUPERSTRC: ખરીદો-115 રૂપિયા, ટાર્ગેટ-125 રૂપિયા, સ્ટૉપલૉસ-112 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  REPRO INDIA: ખરીદો-477.1 રૂપિયા, ટાર્ગેટ-490 રૂપિયા, સ્ટૉપલૉસ-472 રૂપિયા

  PREMIER EXPLOSIVES: ખરીદો-235 રૂપિયા, ટાર્ગેટ-245 રૂપિયા, સ્ટૉપલૉસ-232 રૂપિયા

  DYNAMATIC TECHNOLOGIES: ખરીદો-1988 રૂપિયા, ટાર્ગેટ-2050 રૂપિયા, સ્ટૉપલૉસ-1970 રૂપિયા

  GOCL CORPORATION: ખરીદો-275 રૂપિયા, ટાર્ગેટ-282 રૂપિયા, સ્ટૉપલૉસ-272 રૂપિયા

  TOURISM FINANCE: ખરીદો-67.8 રૂપિયા, ટાર્ગેટ-71 રૂપિયા, સ્ટૉપલૉસ-67 રૂપિયા

  આ પણ વાંચો: ATMની અંદર રોકડ નહીં હોય તો હવે બેંકને લાગશે પેનલ્ટી! RBIનો નવો નિયમ 

  KIMS: ખરીદો-1177 રૂપિયા, ટાર્ગેટ-1210 રૂપિયા, સ્ટૉપલૉસ-1165 રૂપિયા

  WONDERLA HOLIDAYS: ખરીદો-228 રૂપિયા, ટાર્ગેટ-235 રૂપિયા, સ્ટૉપલૉસ-225 રૂપિયા

  AXIS BANK: ખરીદો-762 રૂપિયા, ટાર્ગેટ-785 રૂપિયા, સ્ટૉપલૉસ-755 રૂપિયા

  PVR: ખરીદો-1418 રૂપિયા, ટાર્ગેટ-1460 રૂપિયા, સ્ટૉપલૉસ-1404 રૂપિયા

  INOX LEISURE: ખરીદો-322 રૂપિયા, ટાર્ગેટ-332 રૂપિયા, સ્ટૉપલૉસ-319 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: