10 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉકમાં કરો કમાણી, ભાવ વધે કે ઘટે, તમારી કમાણી પાક્કી!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  SONA BLW: ખરીદો-480 રૂપિયા, ટાર્ગેટ-500 રૂપિયા, સ્ટૉપલૉસ-470 રૂપિયા

  ESTER IND: ખરીદો-148 રૂપિયા, ટાર્ગેટ-160 રૂપિયા, સ્ટૉપલૉસ-145 રૂપિયા

  GLOBUS SPIRITS: ખરીદો-775 રૂપિયા, ટાર્ગેટ-800 રૂપિયા, સ્ટૉપલૉસ-770 રૂપિયા

  INDIAN HOTELS: ખરીદો-143 રૂપિયા, ટાર્ગેટ-152 રૂપિયા, સ્ટૉપલૉસ-140 રૂપિયા

  ONGC: વેચો-115 રૂપિયા, ટાર્ગેટ-111 રૂપિયા, સ્ટૉપલૉસ-117 રૂપિયા

  SAVITA OIL TECH: ખરીદો-1764 રૂપિયા, ટાર્ગેટ-1800 રૂપિયા, સ્ટૉપલૉસ-1755 રૂપિયા

  BOMBAY DYEING: ખરીદો-98 રૂપિયા, ટાર્ગેટ-110 રૂપિયા, સ્ટૉપલૉસ-95 રૂપિયા

  IEX: ખરીદો-415 રૂપિયા, ટાર્ગેટ-422 રૂપિયા, સ્ટૉપલૉસ-412 રૂપિયા

  POLYCAB: ખરીદો-1809 રૂપિયા, ટાર્ગેટ-1830 રૂપિયા, સ્ટૉપલૉસ-1800 રૂપિયા

  LAXMI ORGANIC: ખરીદો-272.7 રૂપિયા, ટાર્ગેટ-281 રૂપિયા, સ્ટૉપલૉસ-270 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  INDRAPRASTHA MEDICAL: ખરીદો-79.6 રૂપિયા, ટાર્ગેટ-83 રૂપિયા, સ્ટૉપલૉસ-78.9 રૂપિયા

  GLENMARK LIFE SCIENCES: ખરીદો-737 રૂપિયા, ટાર્ગેટ-759 રૂપિયા, સ્ટૉપલૉસ-730 રૂપિયા

  TATA INVESTMENT: ખરીદો-1260 રૂપિયા, ટાર્ગેટ-1290 રૂપિયા, સ્ટૉપલૉસ-1248 રૂપિયા

  GOCL CORPORATION: ખરીદો-275 રૂપિયા, ટાર્ગેટ-282 રૂપિયા, સ્ટૉપલૉસ-272 રૂપિયા

  ISGEC HEAVY ENGG: ખરીદો-769 રૂપિયા, ટાર્ગેટ-785 રૂપિયા, સ્ટૉપલૉસ-762 રૂપિયા

  GSPL: ખરીદો-324 રૂપિયા, ટાર્ગેટ-332 રૂપિયા, સ્ટૉપલૉસ-321 રૂપિયા

  આ પણ વાંચો: કોઈ વ્યક્તિનાં મોત પછી તેના હેલ્થ, કાર અને મકાન વીમાનું શું થાય? શું તેને ટ્રાન્સફર કરી શકાય? જાણો તમામ સવાલના જવાબ 

  CLEAN SCIENCE & TECH: ખરીદો-1602 રૂપિયા, ટાર્ગેટ-1640 રૂપિયા, સ્ટૉપલૉસ-1585 રૂપિયા

  STEEL EXCHANGE INDIA: ખરીદો-82 રૂપિયા, ટાર્ગેટ-86 રૂપિયા, સ્ટૉપલૉસ-81 રૂપિયા

  NBCC: ખરીદો-47.90 રૂપિયા, ટાર્ગેટ-49.5 રૂપિયા, સ્ટૉપલૉસ-47.25 રૂપિયા

  TIMKEN INDIA: ખરીદો-1490 રૂપિયા, ટાર્ગેટ-1530 રૂપિયા, સ્ટૉપલૉસ-1480 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: