આ કંપનીનાં શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખને બનાવ્યા 1 કરોડ, તમારી પાસે છે આ સ્ટોક?

આ કંપનીનાં શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખને બનાવ્યા 1 કરોડ, તમારી પાસે છે આ સ્ટોક?
પ્રતીકાત્મક તસવીર

કંપનીએ 10 વર્ષમાં 10,460% વળતર આપ્યું. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 300%થી વધુનો ઉછાળો આવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: શેરબજારમાં (Share Market) એવા ઘણાં શેર છે જેણે રોકાણકારોને કરોડપતિ (Crorepati) બનાવ્યા છે. હવે આવો જ એક સ્ટોક ચર્ચામાં છે, જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. ખરેખર, વૈશ્વિક ઝવેરી ઇ-રિટેલર કંપની વૈભવ ગ્લોબલ લિમિટે (Vaibhav Global Ltd) તેના રોકાણકારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. કંપની તેના લાંબા ગાળાના રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થઈ છે. આ કંપનીએ લાંબા ગાળાના રોકાણ બાદ નિવેશકોએ કરોડપતિ બનાવી દીધા છે.

  શેરના ભાવોમાં 10,000% ઉછાળો  વૈભવ ગ્લોબલના શેરના ભાવોમાં છેલ્લા 10 વર્ષમાં 10,000% થી વધુનો ઉછાળો થયો છે. એટલે કે, આ કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 22 મે, 2011ના રોજ, કંપનીના એક શેરની કિંમત માત્ર 8.10 રૂપિયા હતી, જે શુક્રવારે એનએસઈ પર 845 રૂપિયા પર બંધ થયો છે. એટલે કે, કંપનીએ 10 વર્ષમાં 10,460% વળતર આપ્યું. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 300%થી વધુનો ઉછાળો આવ્યો છે.

  COVID-19 in India: કોરોના પર વાગી બ્રેક! 24 કલાકમાં 2.57 લાખ નવા કેસ જ્યારે 3.57 લાખ લોકો સાજા થયા

  અમેરિકા અને બ્રિટેનવાસીઓમાટે છે વેબસાઇટ

  તમને જણાવીએ કે, Vaibhav Global Ltd મલ્ટિનેશનલ ઇલેક્ટ્રોનિક રિટેલર, જથ્થાબંધ વેપારી અને ફેશન જ્વેલરીની સાથે ફેશન એસેસરીઝની ઉત્પાદક કંપની છે. તે તેની શોપિંગ ચેનલ અને ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. યુ.એસ.માં કંપની તેની વેબસાઇટ www.shoplc.com દ્વારા અને યુકેમાં www.tjc.co.uk દ્વારા ઉત્પાદનો વેચે છે.

  બાળકોમાં વધી રહ્યો છે COVID-19નો ખતરો, કર્ણાટકમાં 9 વર્ષ સુધીનાં 40 હજાર બાળકો કોરોના પોઝિટિવ  વૈભવ ગ્લોબલનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 21 ના ​​Q4 માં 41% વધીને રૂ. 56 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 39.74 કરોડ રૂપિયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ