Home /News /business /

Hot Stocks (13 જૂન, 2022): શેર બજારમાં મોટો કડાકો, આજે આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

Hot Stocks (13 જૂન, 2022): શેર બજારમાં મોટો કડાકો, આજે આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

સેન્સેક્સમાં કડાકો

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: ભારતીય શેર બજારમાં આજે મોટો કડાડો બોલી ગયો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1300 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. આ દરમિયાન અમે અમુક શેર સૂચવી રહ્યો છીએ, જેમાં તમે મોટી કમાણી કરી શકો છો. સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ICICI BANK <RED>: નબળા વિદેશી સંકેતોને પગલે આજે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    2) HDFC BANK <RED> : નબળા વિદેશી સંકેતોને પગલે આજે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    3) KOTAK BANK <RED> : નબળા વિદેશી સંકેતોને પગલે આજે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    4) TCS <RED> : નબળા વિદેશી સંકેતોને પગલે આજે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    5) MPHASIS <RED> : નબળા વિદેશી સંકેતોને પગલે આજે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    6) CHOLA FINANCE<RED> : નબળા વિદેશી સંકેતોને પગલે આજે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    7) STRIDES PHARMA SCIENCE <RED> : બ્લેડ પ્રેશરની દવા Losartan Potassium ને રિકૉલ કરી. USFDA ના રિપોર્ટ પછી છ લાખ બોટલ રિકૉલ કરી. ઉત્પાદનમાં ખામીને પગલે દવા રિકૉલ કરવાનો આદેશ મળ્યો છે.

    8) RAINBOW CHILDREN'S MEDICARE (RED) : કંપનીના COO એ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું.

    9) ASTER DM HEALTHCARE <GREEN> : કંપની રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પો માટે બેન્કરની નિમણૂક કરશે.

    10) INDIAN BANK <GREEN> : એક્સ ડિવિડન્ડની તારીખ આવતીકાલે, શેરમાં તેજીની સંભાવના.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA MOTORS (Red) : આ અઠવાડિયે BoE વ્યાજદરો વધારી શકે છે, શેર પર દબાણની આશંકા.

    2) TATA MOTORS (Red) : આ અઠવાડિયે BoE વ્યાજદરો વધારી શકે છે, શેર પર દબાણની આશંકા.

    3) TATA STEEL (Red) : આ અઠવાડિયે BoE વ્યાજદરો વધારી શકે છે, શેર પર દબાણની આશંકા.

    4) WIPRO (Red) : કંપનીનો ADR 3%થી વધારે ઘટ્યો. શેર પર દબાણની આશંકા.

    5) INFOSYS (Red) : કંપનીનો ADR 3%થી વધારે ઘટ્યો. શેર પર દબાણની આશંકા.

    6) RBL BANK (Red): આજે બેન્કિંગ શેર્સમાં મંદી જોવ મળી શકે છે.

    7) IOC (Red) : ડૉલર મજબૂત થતાં શેરમાં દબાણની આશંકા. ક્રૂડ ઓઇલની ભાવ 121 ડૉલરથી નીચે આવ્યો.

    8) BPCL (Red) : ડૉલર મજબૂત થતાં શેરમાં દબાણની આશંકા. ક્રૂડ ઓઇલની ભાવ 121 ડૉલરથી નીચે આવ્યો.

    9) HPCL (Red) : ડૉલર મજબૂત થતાં શેરમાં દબાણની આશંકા. ક્રૂડ ઓઇલની ભાવ 121 ડૉલરથી નીચે આવ્યો.

    10) ONGC (Red) : ડૉલર મજબૂત થતાં શેરમાં દબાણની આશંકા. ક્રૂડ ઓઇલની ભાવ 121 ડૉલરથી નીચે આવ્યો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ માટેની સલાહ જે તે બજાર નિષ્ણાતની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇલ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર