Home /News /business /શેરબજાર આજે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સમાં 147.47 અંકોનો ઘટાડો જ્યારે નિફ્ટી હજુ પણ 18,000ની નીચે

શેરબજાર આજે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સમાં 147.47 અંકોનો ઘટાડો જ્યારે નિફ્ટી હજુ પણ 18,000ની નીચે

શેરબજાર ધટાડા સાથે બંધ

નિફ્ટી હજુ પણ 18,000ના સ્તરની નીચે 17,800ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો કે આજે પણ સેન્સેક્સમાં 0.47 ટકા અને નિફ્ટીમાં 0.44 ટકાનો ઘટાડો આવ્યો છે.

    નવી દિલ્હીઃ આજે શેરબજાર ફ્લેટ ઓપન થયા બાદ ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યુ છે. નિફ્ટી અને સેન્સેક્સ પણ ઓપન ભાવ કરતા નીચેની તરફ ગતિ કરતા દેખાયા છે. આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ, તો સેન્સેક્સ 285.14 અંક ઘટીને 59820.36 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 78.80 અંકોના ઘટાડા સાથે 17816.90 પર બંધ થઈ છે. આજે બજારમાં ગઈકાલની સરખામણીએ વધારો ઘટાડો જોવા મળ્યો છે.

    નિફ્ટી હજુ પણ 18,000ના સ્તરની નીચે 17,800ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો કે આજે પણ સેન્સેક્સમાં 0.47 ટકા અને નિફ્ટીમાં 0.44 ટકાનો ઘટાડો આવ્યો છે.

    ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ



    આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50




    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन