સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો કડાકો, આગામી 3-4 અઠવાડિયામાં આ 10 શેરમાં થઈ શકે છે જોરદાર કમાણી

સેન્સેક્સ-નિફ્ટિ તૂટ્યા

10 hot stocks: સોમવારે બપોરે 12.37 વાગ્યે સેન્સેક્સ 1045 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 307 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

  • Share this:
    મુંબઈ: બજાર પર મંદીવાળાઓ (bears)ની પકડ મજબૂત થતી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઑટોને બાદ કરતા 18 નવેમ્બરના રોજ તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 18,000ને તોડીને નીચે ચાલ્યો ગયો હતો. આજે નિફ્ટી 17,500 આસપાસ નજરે પડી રહ્યો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટીમાં વધુ એક કરેક્શન જોવા મળી શકે છે. 12.37 વાગ્યે સેન્સેક્સ 1045 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 307 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

    એન્જલ બ્રોકિંગના સમીત ચવ્હાણનું કહેવું છે કે જો નિફ્ટી 17,700ના નીચે સરકે છે તો તેમાં વધુ ઘટાડો જોઈ શકાય છે. આવું થશે તો નિફ્ટી 17,450થી 17,200 તરફ જતો દેખાઈ શકે છે. જો નિફ્ટી 17,700ના સ્તર ઉપર ટકી રહેવામાં સફળ રહે છે તો ફરી તેમાં 18,000થી 18,200નું સ્તર જોવા મળી શકે છે.

    સમીત ચવ્હાણે ટ્રેડર્સને એક સલાહ આપી છે કે પોતાની પોઝિશન હળવી રાખો. જો તેઓ ધીમે ધીમે ખરીદી કરવા માંગે છે તો પણ ધૈર્ય રાખે. આગામી થોડા દિવસોમાં સારી કિંમતે સારો મોકો મળી શકે છે. અહીં અમે તમને 10 એવા શેર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ. આ શેર્સ નિષ્ણાતોએ સૂચવ્યા છે. આ શેર્સમાં 3-4 અઠવાડિયામાં સારી કમાણી થઈ શકે છે.

    GEPL Capitalના Karan Paiની રોકાણ પર સલાહ

    Apollo Hospitals Enterprises: Buy | LTP: Rs 5,588.60 | આ શેરમાં 5,130 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 6,520 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 16.7 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Asian Paints: Buy | LTP: Rs 3,226.85 | આ શેરમાં 3,100 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 3,626 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 12.4 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    BSE: Buy | LTP: Rs 1,603.40 | આ શેરમાં 1,500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,891 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 17.9 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Finolex Cables: Buy | LTP: Rs 585.90 | આ શેરમાં 540 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 750 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 28 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: Mutual fund: ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતર શા માટે નથી હોતું?

    Kotak Securitiesના Shrikant Chouhanની રોકાણ પર સલાહ

    ONGC: Sell | LTP: Rs 154.30 | આ શેરમાં 160 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 146 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 5.4 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Vedanta: Buy | LTP: Rs 309.55 | આ શેરમાં 280 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 350 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 13.1 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    State Bank of India: Buy | LTP: Rs 503.80 | આ શેરમાં 485 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 530 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 5.2 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: Paytmના શેરમાં સતત ઘટાડો, જાણો બે ટ્રેડિંગ સેશનમાં સ્થાપક વિજય શેખર શર્માની કેટલી સંપત્તિનું ધોવાણ થયું 

    HDFC Securitiesના સુભાષ ગંગાધરનની રોકાણ પર સલાહ

    Birlasoft: Buy | LTP: Rs 469.25 | આ શેરમાં 418 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 580 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 23.6 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Greaves Cotton: Buy | LTP: Rs 153 | આ શેરમાં 139 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 181 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 18.3 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Shipping Corporation of India: Buy | LTP: Rs 140.65 | આ શેરમાં 130 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 166 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 18 ટકા સુધી રિટર્ન મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: