ધનતેરસ પર SBIની ઓફર! સોનાના સિક્કા ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ અને કેશબેક

News18 Gujarati
Updated: November 1, 2018, 2:13 PM IST
ધનતેરસ પર SBIની ઓફર! સોનાના સિક્કા ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ અને કેશબેક
દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ પણ સોનાના સિક્કા પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર આપી રહી છે. જાણીએ આ યોજના વિશે.

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ પણ સોનાના સિક્કા પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર આપી રહી છે. જાણીએ આ યોજના વિશે.

  • Share this:
દિવાળી અને ધનતેરસ પ્રસંગે સોના ખરીદવું એ શુભ માનવામાં આવે છે. તેથી જ ઘણી કંપનીઓ અને બેંકોએ તેના વેચાણ પર વળતરની પણ જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ પણ સોનાના સિક્કા પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર કરી રહી છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે ...

એસબીઆઈએ તેના ટ્વિટર પર માહિતી આપી છે અને જણાવ્યું છે કે 500 રૂપિયાના સોનાના સિક્કા ખરીદવા માટે, 2% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે, તમને 20 હજારની શોપિંગ પર 600 રૂપિયાનું ટાટા ક્લિક કેશબેક મળશે.

આ ઓફર 31 ઓકટોબર 1 નવેમ્બર સુધી જ વેલીડ છે. સાથે જ એસબીઆઇની yono એપથી શોપિંગ પર તમને અન્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. જે તમે SBI yono એપ પર જઇને જોઇ શકો છો.
First published: November 1, 2018
વધુ વાંચો
अगली ख़बर