Home /News /business /

SBIની લોન થઈ મોંઘી, કરોડો ગ્રાહકોએ આપવી પડશે વધારે EMI

SBIની લોન થઈ મોંઘી, કરોડો ગ્રાહકોએ આપવી પડશે વધારે EMI

બેંકના આ પગલાના કારણે હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે....

બેંકના આ પગલાના કારણે હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે....

SBIના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. બેંકે લોનના વ્યાજદરોને 10-25 બેસિસ પોઈંટ સુધી વધારી દીધા છે. આના કારણે માત્ર દેશની સૌથી મોટી બેંકના લાખો ગ્રાહકોની ઈએમઆઈ વધારે નહીં થઈ જાય, પરંતુ નવા ગ્રાહકો માટે પણ લોન લેવી મોંઘી થશે.

SBIના ખાસ કરીને તે કે જે ફ્લોટિંગ રેટ્સ પર છે, તે તત્કાલ પ્રભાવથી મોંઘા થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે, SBIના પગલાની અસર અન્ય બેંકો પર પણ પડશે અને તે પમ ટુંક સમયમાં પોતાના વ્યાજદર વધારી શકે છે.

આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સસ્તી બેંક લોનનો સમય હવે પતી ગયો છે. અને એક વાર ફરી ગ્રાહકોને મોંઘા વ્યાજદરનો સામનો કરવો પડશે. બેંકના આ પગલાના કારણે હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે.

આ પહેલા ગઈ કાલે જ SBIએ પોતાના ગ્રાહકોને એક ગીફ્ટ આપવાની જાહેરાત કરી હતી. એસબીઆઈએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેંકે અલગ-અગ મેચ્યોરિટીની 9 એફડી પર વ્યાજ દરોમાં 0.10 ટકા થી 0.50 ટકા સુધ
First published:

Tags: Bank loan, Bps, Hikes, Interest, Loans, Rates, SBI Loan, એસબીઆઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन