Home /News /business /

SBIના આ કાર્ડ વિશે જાણો છો? ટ્રેન ટિકિટ બુક કરાવવાનું પડશે સસ્તુ

SBIના ક્રેડિટ-ડેબિટ કાર્ડ વિશે તો જાણતા હશો, પરંતુ રેલ ટિકિટ બુકિંગ કાર્ડ વિશે જાણો છો? તો આ કાર્ડથી શું થાય ફાયદો. આ કાર્ડમાં રિવોર્ડ પોઈન્ટ ભેગા થાય છે. જો તમારી ટિકિટ જેટલા પોઈન્ટ થાય તો તમે ફ્રીમાં પણ મુસાફરી કરી શકો છો. તમે એસી ટ્રેન ટિકિટ બુક કરાવો તો 10 પોઈન્ટ મળે છે. કાર્ડ મળ્યાના 45 દિવસમાં તમે રૂ. 500 કે તેનાથી વધુ ખર્ચ કરો તો, 350 રિવોર્ડ પોઈન્ટ મળે છે. એટલું જ નહી ટિકિટ બુકિંગ પર લાગતો 1.8 ટકાનો પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહી લાગે. 1 રિવોર્ડ પોઈન્ટનો 1 રૂપિયો, નોન-ફ્યૂલ પરચેજિંગ પર પ્રતિ રૂ. 125 ખર્ચ કરવા પર મળશે 1 રિવોર્ડ પોઈન્ટ. પેટ્રોલ પંપ પર ફ્યૂઅલ ચાર્જમાં પણ મળશે છૂટ, રૂ. 1નો લાગતો સરચાર્જ થશે માફ, 500થી 3000ની ખરીદી પર મળશે આ છૂટ.

વધુ જુઓ ...
    Published by:kiran mehta
    First published:

    Tags: RAILWAY TICKET, એસબીઆઇ

    આગામી સમાચાર