મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે પણ PM મોદીના ભરપેટ વખાણ કર્યા

Haresh Suthar | News18
Updated: September 25, 2015, 12:27 PM IST
મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે પણ PM મોદીના ભરપેટ વખાણ કર્યા
આજે મોદી બ્રાન્ડની ચર્ચા ચોમેર થઇ રહી છે જેમાં વધુ એક નામ જોડાયું છે, રૂપર્ટ મર્ડોકનું. મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે.

આજે મોદી બ્રાન્ડની ચર્ચા ચોમેર થઇ રહી છે જેમાં વધુ એક નામ જોડાયું છે, રૂપર્ટ મર્ડોકનું. મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે.

  • News18
  • Last Updated: September 25, 2015, 12:27 PM IST
  • Share this:
ન્યૂયોર્ક # આજે મોદી બ્રાન્ડની ચર્ચા ચોમેર થઇ રહી છે જેમાં વધુ એક નામ જોડાયું છે, રૂપર્ટ મર્ડોકનું. મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે.

rupert_murdoch

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે બિઝનેસમેનો સાથે મુલાકાત કરી હતી. મોદી ર્ફોર્ચૂન 500 કંપનીઓના સીઇઓ સાથે પણ મળ્યા હતા. મોદીએ મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોક સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મર્ડોકે મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.

મર્ડોકે આ મુલાકાત બાદ ટ્વિટ કર્યું કે, પીએમ મોદી સાથે સારો સમય વીતિયો. મોદીના વખાણ કરતાં તેમણે લખ્યું કે, મોદી આઝાદી પછીના બહેતરીન નીતિઓ સાથેના બહેતરિન નેતા છે. ઉપરાંત તેમણે એ પણ લખ્યું કે, તેમને સફળતા મેળવવા માટે એમની સામે ઘણા પડકારો પણ છે.

મોદીના અમેરિકા પ્રવાસના વધુ સમાચાર જોવા ક્લિક કરો
First published: September 25, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading