રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તમારા રૂ. 1000ને આવી રીતે બનાવ્યા રૂ. 20.09 લાખ

kiran mehta | News18 Gujarati
Updated: December 24, 2017, 6:25 PM IST
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તમારા રૂ. 1000ને આવી રીતે બનાવ્યા રૂ. 20.09 લાખ
રિલાયન્સના શેરે પાછલા એક વર્ષમાં રોકાણકારોને માલામાલ કર્યા છે...

રિલાયન્સના શેરે પાછલા એક વર્ષમાં રોકાણકારોને માલામાલ કર્યા છે...

  • Share this:
માત્ર એક હજાર રૂપિયા લગાવી, 20.09 લાખ રૂપિયા મળે તો કોને સારૂ ના લાગે. કઈંક આવો જ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને થયો છે. જીહાં, જે તે રોકાણકારોએ 40 વર્ષ પહેલા રિલાયન્સના શેરમાં રોકાણ કર્યું હતું, તેને તેની કુલ રકમ પર 1.64 લાખ ગણું વધારે રિટર્ન મળ્યું છે.

એક હજાર રૂપિયા કેવી રીતે બન્યા 16.5 લાખ
વર્ષ 1977-78માં કંપનીનો આઈપીઓ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીના રોકાણકાર છે, તો તેના એક હજાર રૂપિયાના સેરની વેલ્યું હાલમાં વધી 20.09 લાખ રૂપિયા થઈ ગઈ છે.

માર્કેટ કેપ 5 લાખ કરોડને પાર
મુકેશ અંબાણીએ કહ્યું કે, અમારૂ માર્કેટ કેપિટલ 1997ના 10 કરોડથી કેટલાએ ઘણું વધી લગભગ 6 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

શેરનું પ્રદર્શનરિલાયન્સના શેરે પાછલા એક વર્ષમાં રોકાણકારોને માલામાલ કર્યા છે. કંપનીનો શેર એક વર્ષમાં 75 ટકા, 9 મહિનામાં 46 ટકા, 6 મહિનામાં 28 ટકા વધી ગયો છે.

 

 
First published: December 24, 2017, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading