Home /News /business /

તમારી સૌથી જરૂરિયાતના સમયે કૉલ પર ડૉક્ટર મળે તે #RestartRight ની સૌથી શ્રેષ્ઠ રીત છે!

તમારી સૌથી જરૂરિયાતના સમયે કૉલ પર ડૉક્ટર મળે તે #RestartRight ની સૌથી શ્રેષ્ઠ રીત છે!

RestartRight

આ ઇનોવેશન સુનિશ્ચિત કરે છે કે, દરેક પોલિસીધારક પાસે તેમની આંગળીની ટેરવે મદદ અને માહિતીની પહોંચ ઉપલબ્ધ હોય.

  જો તમારા ડૉક્ટર પાસે તમે તાત્કાલિક તપાસ, નિદાન અને સારવાર માટે જઇ શકો તેમ હોવ તો, બીમારી ઓછી તણાવપૂર્ણ લાગે છે. મહામારીએ આખી હેલ્થકેર સિસ્ટમને ઉપર-નીચે કરી દીધી છે. તેણે ગ્રાહકોની સુખાકારીની સમજદારીને પડકારી છે, તેમની નિઃસહાયતા અને તણાવના સ્તરમાં વધારો કર્યો છે અને એવી દુનિયાનું નિર્માણ કર્યું છે જ્યાં બહાર એક ડગલું પણ ભરવાનું હોય તો ચિંતાજનક બાબત થઇ જાય છે.

  અનિશ્ચિતતા અને તણાવમાં આપણને જાણે કે, મહત્વપૂર્ણ જન્મદિવસો, આપણા મિત્રો અને પ્રિયજનો સાથેની મુલાકાતો અને આપણી નાની નાની રોજિંદી બાબતોની ખોટ વર્તાતી હોય તેવું લાગે છે. છતાં, ઝડપથી ફેલાઇ રહેલા આ વાઇરસના ઘટવાના કોઇ સંકેતો દેખાઇ રહ્યાં નથી તેથી, સારી સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને ઇમરજન્સીની સ્થિતિમાં સલામતીના પ્રોટોકોલને અનુસારવા આવશ્યક છે.

  સૌથી ઝડપથી એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, એવી આકસ્મિક યોજનાની જરૂર છે જે તમને સહકાર આપશે અને આવનારા સમયના પડકારોનો સામનો કરવા માટે વિકસિત થશે. તમારી બદલાતી જરૂરિયાતોની સંભાળ લેવા માટે અને સુરક્ષાનું પોતાનું વચન જાળવી રાખવા માટે, ICICI Lombard સમજે છે કે, ન્યૂ નોર્મલ એ આપણા સૌના માટે ખૂબ જ અનિશ્ચિત સ્થાન છે. ગ્રાહકોને લૉકડાઉનમાંથી બહાર આવવામાં અને ફરી યોગ્ય શરૂઆત કરવામાં મદદરૂપ થવા માટે, તેઓ જાણે છે કે ટેકનોલોજીનો ઉપયોગ, અંતરાયો દૂર કરવા માટે સૌથી સરળ અને સલામત સેતુ તૈયાર કરવાનું કામ કરે છે.

  Android અને iOS માટે ઉપલબ્ધ વપરાશકર્તાઓને અનુકૂળ એવી ILTakeCare એપ્લિકેશનમાં ગ્રાહકોને સર્વોપરી રાખતી એવી સંખ્યાબંધ વિશેષતાઓ છે જે વિવિધ ઉપલબ્ધ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીઓનો હિસ્સો પણ છે. આ ઇનોવેશન સુનિશ્ચિત કરે છે કે, દરેક પોલિસીધારક પાસે તેમની આંગળીની ટેરવે મદદ અને માહિતીની પહોંચ ઉપલબ્ધ હોય.  હેલો ડૉક્ટર!
  જો તમને તબિયત સારી ના હોય તેવું લાગતું હોય અને ડૉક્ટરની જરૂર હોય તો, એપ્લિકેશન પર ક્લિક કરો અને ટેલિ-કન્સલ્ટેશન દ્વારા મેડિકલ પ્રેક્ટિશનર સાથે કન્સલ્ટિંગ કરવા માટે આ સુવિધાનો ઉપયોગ કરો. તમે લૉકડાઉનમાં હોવ કે પછી ઘરે સલામતીથી રહેતા હોવ તેવા સંજોગોમાં, સામાન્ય દુખાવા, પીડા અને અન્ય બીમારીઓ સૌથી અનુચિત સમયમાં જ માથુ ઊંચકે છે. બહાર જઇને પોતાની જાતને જોખમમાં મુકવાના બદલે, ગ્રાહકો હવે 24X7 ધોરણે મેડિકલ સંભાળની સુવિધા મેળવી શકે છે. તમારે ફક્ત લક્ષણોની પૂરતી માહિતી આપવાની છે અને કેવું લાગે છે તે કહેવાનું છે જેથી ડૉક્ટર નિદાન કરી શકે અને તમને જરૂર જણાય તો ડિજિટલ પ્રિસ્ક્રિપ્શન આપી શકે.

  આનાથી આપણેને ફક્ત નિયંત્રણ મળે છે તેવું નથી પરંતુ તમે ઘરેથી ગમે ત્યાં દૂર હોવ અથવા ઉંમરલાયક અને વયસ્ક હોવ, તો પણ હવે તમારી સંભાળ લેવા માટે તમારી પાસે આ ભરોસાપાત્ર મિત્ર છે.


  તમે આ જ એપ્લિકેશન દ્વારા આવા અન્ય ઉપયોગી કાર્યો કરી શકો છો...
  ● ICICI Lombardના હેલ્થ ઇન્શ્યોરન્સથી કૅશલેસ મંજૂરી મેળવવી
  ● તમારી તમામ પોલિસી વિગતો અને લાભો એક જ જગ્યાએથી ટ્રેક કરવા

  એવી દરેક વ્યક્તિઓ કે જેઓ તણાવમાં હોય અને સંખ્યાબંધ બાબતોનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેમને IL Take Care એપ્લિકેશન ઇન્શ્યોરન્સ ઉકેલો આપે છે જેની મદદથી તમે પોતાની અને તમારા પ્રિયજનોની સંભાળ લઇ શકો છો. તમારે ઘરની બહાર પગ મૂકવાની જરૂરિયાત વગર દાવાથી રિન્યૂઅલ સુધીની તમામ બાબતોની કાળજી લેવામાં આવે છે. આથી, જો તમે ભરોસાપાત્ર પસંદગીઓ અને શ્રેષ્ઠ સપોર્ટ સિસ્ટમ શોધી રહ્યાં હોવ તો, ગમે ત્યાંથી #RestartRight નું સામર્થ્ય મેળવવા માટે ICICI Lombardની ILTakeCare એપ્લિકેશન ચકાસી જુઓ.

  આ સ્પોન્સર્ડ પોસ્ટ છે.

  Disclaimer:
  Tele-consultation coverage is available under Group TakeCare Insurance. The advertisement contains only an indication of the cover offered. For complete details on risk factors, terms, conditions, coverages and exclusions, please read the sales brochure carefully before concluding a sale. ICICI trade logo displayed above belongs to ICICI Bank and is used by ICICI Lombard GIC Ltd. under license and Lombard logo belongs to ICICI Lombard GIC Ltd. ICICI Lombard General Insurance Company Limited, ICICI Lombard House, 414, Veer Savarkar Marg, Prabhadevi, Mumbai – 400025. IRDA Reg.No.115. Toll Free 1800 2666. Fax No – 022 61961323. CIN (L67200MH2000PLC129408). customersupport@iciclombard.com. www.icicilombard.com Product Name: Group Take Care Insurance, Product Misc 149  UIN:  ICIHLGP21382V022021. ADV/10899
  Published by:Margi Pandya
  First published:

  Tags: ICICI Lombard

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन