JIOએ ‘ઓલ-ઇન-વન’ પ્લાન લોન્ચ કર્યા, આ રહી તમામ ઑફરની વિગતો

 ઓફનેટ આઇયુસી મિનિટની વધારાની 1000 મિનિટ સાથે, જે માટે અલગથી આશરે રૂ. 80નો ખર્ચ થશે. હવે રૂ. 448ને  બદલે ફક્ત રૂ. 444નો ખર્ચ થશે

News18 Gujarati
Updated: October 21, 2019, 2:52 PM IST
JIOએ ‘ઓલ-ઇન-વન’ પ્લાન લોન્ચ કર્યા, આ રહી તમામ ઑફરની વિગતો
જિયોએ લોન્ય કર્યા નવા પ્લાન
News18 Gujarati
Updated: October 21, 2019, 2:52 PM IST
JIOના ‘ઓલ-ઇન-વન’ પ્લાન સાથે ઉજવો ધમાકેદાર દિવાળી રિલાયન્સ જિયોએ ઓલ-ઇન-વન પ્લાન સાથે દિવાળી નિમિત્તે વિશેષ ઑફર લોન્ચ કરી છે અને ગ્રાહકોને આકર્ષવા માટે મહત્વના પ્લાન જાહેર કર્યા છે.

જિયો ‘ઓલ-ઇન-વન’ પ્લાન્સની વિવિધ ખાસિયતો વિશે: 

1.      સરળ અને અવરોધમુક્ત પ્લાન્સઃ એક પ્લાનમાં વિવિધ સર્વિસ સાથે પ્રાઇસને યાદ રાખવાનું સરળ

2.      અભૂતપૂર્વ મૂલ્યઃ અનલિમિટેડ વોઇસ, એસએમએસ, એપ્સ સાથે દરરોજ 2જીબી ડેટા

3.      બજારમાં સૌથી સસ્તાં: હાલના હરિફ પ્લાન્સની સરખામણીમાં 20થી 50 ટકા સસ્તાં

4.      ફક્ત રૂ. 111માં 1 મહિના માટે અપગ્રેડઃ બેઝ પ્લાન પર રૂ. 111ની વધારાની દરેક ચુકવણી પર 1 મહિનાની એક્સ્ટ્રા સર્વિસ


Loading...

નવા પ્લાન્સની ઓફર

જ્યારે જિયોના હાલના દરરોજ 1.5 જીબી ડેટાના પ્લાન સાથે સરખામણીમાં કરવામાં આવે છે ત્યારેઃ


o   હાલના ડેઇલી 1.5 જીબી ડેટાના પ્લાન ગ્રાહકો માટે, નવા પ્લાન્સની ઓફર




  • રૂ. 1/જીબી ડેટા પર વધારાનાં જીબી ડેટા અને ફ્રી વધારાની 1000 ઓફનેટ આઇયુસી મિનિટ, જેને અલગ ખરીદવામાં આવે તો યુઝર્સને રૂ. 80નો ખર્ચ થશે.  ઉદાહરણ તરીકેરૂ. 399માં (3-મહિનાનાં પ્લાનમાં) ગ્રાહક 42 જીબી ડેટા મેળવવા રૂ. 45 ચુકવે છે, જે જીબીદીઠ રૂ. 1ની કિંમતે જ મળે છે. વધારાની 1000 ઓફનેટ આઇયુસી મિનિટ, જે આશરે રૂ. 80માં મળશે


જ્યારે જિયોના હાલનાં દરરોજ 2 જીબીના પ્લાન સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે:


o   3-મહિના દરરોજ 2જીબી ડેટાનું પેક




  • હવે રૂ. 448ને  બદલે ફક્ત રૂ. 444નો ખર્ચ થશે.

  • ઓફનેટ આઇયુસી મિનિટની વધારાની 1000 મિનિટ સાથે, જે માટે અલગથી આશરે રૂ. 80નો ખર્ચ થશે.


o   2-મહિનાનો પ્લાન




  • અગાઉ રૂ. 396નાં ખર્ચની સાથે હવે રૂ. 333નો ખર્ચ (198*2)

  • ઓફનેટ આઇયુસી મિનિટની વધારાની 1000 મિનિટ સાથે, જે માટે અલગથી આશરે રૂ. 80નો ખર્ચ થશે


 

 
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...