LIVE NOW

રિલાયન્સ એજીએમ : Jio-Microsoftની વચ્ચે લોન્ગ ટર્મ અલાયન્સની જાહેરાત

Jio GigaFiber વ્યવસાયિક રીતે 5 ડિસેમ્બર 2019થી લોન્ચ થશે

gujarati.news18.com | August 12, 2019, 12:32 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 12, 2019
auto-refresh

Highlights

11:42 am (IST)

11:37 am (IST)

Load More
સોમવાર 12 ઓગસ્ટે શેર બજાર બંધ છે પરંતુ બજારની નજર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGM પર રહેવાની છે. આ AGMમાં કંપની GigaFiberના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી શકે છે. AGMમાં રિટેલ ઓનલાઇન વેપાર વિશે પણ વિસ્તારનું વિવરણ આપી શકાય છે. આજે થનારી AGMમાં BP-RILના પેટ્રોલ પંપના કરાર અંગે પણ જાણકારી આપી શકાય છે. AGMમાં કંપની ડેટા ઓછો કરવાનો પ્લાન પણ આપી શકે છે. સાથોસાથ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા પર BP-RILના પ્લાન પર જાણકારી પણ આપવામાં આવી શકે છે.

શું છે પ્લાન?

મુકેશ અંબાણીએે એજીએમમાં કહ્યું કે સઉદી અરામકો આરઆઈએલનો ઓઇલ અને કેમિકલ બિઝનેસનો 20 ટકા હિસ્સો ખરીદશે. અને તેના માટે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 75 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

ડિસ્ક્લેમેર: ગુજરાતી ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.