Home /News /business /RIL 44th AGM: રિલાયન્સની 44મી AGM આજે બપોરે 2 વાગ્યે શરૂ થશે, જાણો લાઇવ જોડાવા માટે શું કરશો

RIL 44th AGM: રિલાયન્સની 44મી AGM આજે બપોરે 2 વાગ્યે શરૂ થશે, જાણો લાઇવ જોડાવા માટે શું કરશો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

RIL 44th AGM: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોને આજે સંબોધિત કરશે

નવી દિલ્હી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા (RIL 44th AGM) આજે એટલે કે 24 જૂન 2021ના રોજ થશે. AGM આજે બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) અને બીજા ઓડિયો-વ્યૂઝ્યૂઅલ માધ્યમો (OAVM)થી થશે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરશે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ AGMને લાઇવ જોઈ શકે છે. આવો જાણીએ તેમના ભાષણને સાંભળવા માટે આપને શું કરવું પડશે.

રિલાયન્સની 44મી AGMને લાઇવ જોવા માટે આપને જિયોમીટની લિંક https://jiomeet.jio.com/rilagm/joinmeeting ને ક્લિક કરવી પડશે. ત્યારબાદ OTHERSનું ઓપ્શન પસંદ કરો. બાદમાં આપનું પૂરું નામ અને કંપનીના નામ લખો. ત્યારબાદ આપની સ્ક્રીન પર જોવા મળી રહેલા કેપ્ચા કોડ (CAPTCHA CODE)ને નાખો. બાદમાં તમે AGMને જોઈન કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ AGMના નિયત સમયથી 30 મિનિટ પહેલા આ લિંકને એક્સેસ કરી શકે છે.

રિલાયન્સની 44મી AGM સાથે કેવી રીતે જોડાઈ શકાય?

>> આ ઉપરાંત તમે rtmp://rtmpfeed.jio.ril.com:1935/RIL_AGM_2021_General/stream1 પર ક્લિક કરીને પણ એજીએમ સાથે જોડાઈ શકો છો.
>>જો તમે યૂટ્યૂબના માધ્યમથી એજીએમને લાઇવ જોવા માંગો છો તો https://www.youtube.com/user/flameoftruth2014 પર ક્લિક કરો.
>> સાથોસાથ તમે https://www.youtube.com/watch?v=v4iM5uZTIWY પર ક્લિક કરીને પણ રિલાયન્સની એજીએમને જોઈ શકો છો.
>>જિયો ચેનલ પર સીધું પ્રસારણ જોવા માટે https://www.youtube.com/jio લિંક પર ક્લિક કરો. બીજી તરફ, https://youtu.be/nEhvD3LnRPk લિંકના માધ્યમથી પણ તમે જોડાઈ શકો છો.

ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી જોડાઓ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભાને ફેસબુક, ટ્વીટર ઉપર પણ લાઇવ જોઈ શકો છો. આવો જાણીએ તેના માટે ફેસબુક અને ટ્વીટર યૂઝર્સને શું કરવું પડશે...
>> રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓફિશિયલ ફેસબુક પેજ પર એજીએમનું સીધું પ્રસારણ થશે. તેના માટે ફેસબુક યૂઝર્સ https://www.facebook.com/RelianceIndustriesLimited પર ક્લિક કરે.
>> પ્લેબેક યૂઆરએલ https://www.facebook.com/events/474466360318897/ પર ક્લિક કરીને પણ ફેસબુક યૂઝર્સ એજીએમ સાથે જોડાઈ શકે છે.
>> આ ઉપરાંત જિયોના ઓફિશિયલ પેજ https://www.facebook.com/Jio અને પ્લેબેક યૂઆએલ https://www.facebook.com/Jio/videos/531040901641489/ ના માધ્યમથી પણ એજીએમ જોઈ શકો છો.
>> ટ્વીટર યૂઝર્સ @FlameOfTruth (https://twitter.com/flameoftruth) પર ક્લિક કરો.
>> આ ઉપરાંત ટ્વીટર યૂઝર્સ પ્લેબેક યૂઆરએલ https://twitter.com/flameoftruth/status/1407714064726249475?s=20 ઉપર પણ એજીએમ સાથે જોડાઈ શકે છે. >> બીજી તરફ, @RelianceJio (https://twitter.com/reliancejio) ઉપર પણ એજીએમનું લાઇવ ટેલિકાસ્ટ થશે. તેનું Playback URL: https://twitter.com/i/broadcasts/1mrxmwEBdeWGy છે.

AGM માટે ચેટબોટ આસિસ્ટન્ટ પણ છે તૈયાર

કોઈ પણ દર્શક AGM સાથે જોડાઈને અપડેટ્સ માટે ટ્વીટર પર @FlameOfTruth અને @RelianceJioને ફોલો કરી શકે છે. રિલાયન્સ AGM માટે હેશટેગ #RILAGM અને #MadeForIndiaMadeInIndia છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર +91-79771-11111ના માધ્યમથી રિલાયન્સના ચેટબોટનો પણ ઉપયોગ કરી શકો છો.

(Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
First published:

Tags: Business news, RIL AGM, આરઆઇએલ, મુકેશ અંબાણી, રિલાયન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ