Reliance AGM: 10માંથી 1 કોરોના દર્દીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલો ઓક્સીજન મફત મળ્યોઃ નીતા અંબાણી

Reliance AGM: 10માંથી 1 કોરોના દર્દીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલો ઓક્સીજન મફત મળ્યોઃ નીતા અંબાણી
રિલાયન્સ એજીએમ 2021 ફાઈલ તસવીર

RIL AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ગુરુવારે 44મી વાર્ષીક આઠ બેઠકની નીતા અંબાણીએ સંબોધિત કરી હતી. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળમાં કરેલા કામોનો ઉલ્લેખ કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની ગુરુવારે 44મી વાર્ષીક આઠ બેઠક (Annual General Meeting)ની નીતા અંબાણીએ સંબોધિત કરી હતી. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળમાં કરેલા કામોનો ઉલ્લેખ કર્યો છે.

    નીતા અંબાણીએ કહ્યું કે કોરોના સામેની લડાઈ માટે રિલાયન્સ ફાઉન્ડેશનમાં (Reliance Foundation) 5 મિશન શરુ કર્યું છે. આ અંતર્ગત મિશન ઓકસીજન, મિશન કોવિડ ઇન્ફ્રા, મિશન અન્ન સેવા, મિશન એપ્લોઈ કેર અને મિશન વેક્સીન સુરક્ષા સામેલ છે. એજીએમમાં નીતા અંબાણીએ શેર હોલ્ડર્સને સંબોધિત કરતા કહ્યું કે આ વર્ષે મુંબઈમાં જિયો ઇન્સ્ટીટ્યૂટ શરુ થશે.



    રિલાયન્સ દેશના કુલ 11 ટકા મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહ્યા છે
    નીતા અંબાણીના શેરહોલ્ડર્સને સંબોધિત કરતા કહ્યું કે આજે રિલાયન્સ દેશના કુલ 11 મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહ્યું છે. ત્યારે એ પણ ત્યારે જ્યારે આવા ઓક્સીજનનું ક્યારે ઉત્પાદન કર્યું નથી. તેમણે કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માત્ર 2 સપ્તાહમાં 1100 એમટી પ્રતિદિવસ ઓક્સીજનનું ઉત્પાદન કરવા માટે રેકોર્ડ કર્યો હતો. હવે રિલાયન્સ દેશમાં એક સ્થાન ઉપર સૌથી વધારે ઓક્સીજન બનાનારી કંપનીમાં એક છે. દેશમાં દર 10માંથી 1 કોરોના દર્દીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બનેલો ઓક્સીજન મલી રહ્યો છે. એ પણ મફત.

    આ પણ વાંચોઃ-RIL AGM 2021: કોરોના વોરિયર્સની ઇશા અને આકાશે કરી પ્રશંસા, કહ્યું- દાદાજી સાથે હોત તો બધા પર ગર્વ કરતા

    મુંબઈમાં 250 પથારી વાળી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ ઊભી કરી દીધી
    નીતા અંબાણીએ કહ્યું કે કોવિડ સામે લડવા માટે મજબૂત કોવિડ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત છે. અમે પોતાના મિશનમાં કોવિડ ઇન્ફ્રાથી મેળવવાની કોશિશ કરી હતી. કોરોના આઉટબ્રેક બાદ કેટલાક દિવસમાં મુંબઈમાં 250 બેડવાળા કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ ઊભી કરી દીધી છે. તેમણે કહ્યં કે જ્યારે કોવિડનો સેકડ વેવ આવી તો અમે એડિશનલ 875 બેડ સ્થાપિત કરી. આખા દેશમાં એમે કોવિડ કેર માટે 2000 વેડની વ્યવસ્થા કરી જે સંપૂર્ણ પણે ઓક્સીજન સપ્લાય સાથે છે. તેમણે કહ્યું કે, કોરોના સામે જંગમાં સંપૂર્ણ મેડિકલના લોકો રિયલ હીરો છે.

    આ પણ વાંચોઃ-Reliance AGM 2021: મુકેશ અંબાણીએ સાઉદી અમારકોના ચેરમેનને રિલાયન્સ બોર્ડમાં શામેલ કર્યા

    રોજના 15,000 કોરોના ટેસ્ટિંગની ક્ષમતા તૈયાર
    નીતા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડશનમાં મિશન વેક્સીન સુરક્ષા પણ શરુ કરી છે. આ અંતર્ગતના માત્ર રિલાયન્સના કર્મચારીઓ અને તેમના પરિવારો, પરંતુ પાર્ટનર કંપનીઓ અને તેમને કર્મચારીઓ, રિટાયર્ડ કર્મચારીઓ પણ વેક્સીનેશન મફત કરાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે રોજનું 15000 કોરોના ટેસ્ટિંગ ક્ષમતા તૈયાર કરી છે. અંબાણીએ કહ્યું કે અમારા રિલાયન્સ પરિવારમાં હિંમત્ત આપે છે. વિશાળ પરિવાર અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે.



    7.5 કરોડથી વધારે જરૂરતમંદોને ભોજન કરાવ્યું
    નીતા અંબાણીએ Mission Anna Sevaએ ઉલ્લેખ કરતા કહ્યું કે લોકડાઉનની શરુઆતી દિવસોમાં અમે આ મિશનની શરુઆત જરૂરમંદ લોકોને ભોજન મળી શકે એ માટે મોટો ફૂડ પ્રોગ્રામ શરુ કર્યો હતો. અત્યાર સુધી અમે 7.5 કરોડથી વધારે જરૂરતમંદોનો ભોજન કરાવ્યું છે.
    Published by:ankit patel
    First published:June 24, 2021, 16:23 pm

    ટૉપ ન્યૂઝ