Home /News /business /

હડતાળથી જવેલરીનું હબ રાજકોટ માર્કેટમાં પડ્યો સોપો,20 કરોડનું દૈનિક ટર્ન ઓવર ઠપ

રાજકોટઃ સમગ્ર દેશનુ સોની કામ માટેનુ હબ રાજકોટ શહેર ગણાય છે. અહિંથી મોટા પ્રમાણમાં જવેલરી તૈયાર થઈ દેશના મોટા ભાગના શહેરોમાં જાય છે, તેમજ વિદેશમાં પણ રાજકોટના સોની કામની ખૂબજ માંગ રહેછે. ખાસ કરીને જ્યારે આજથી સોની વ્યાપારી દ્વારા દેશ વ્યાપી હડતાળનુ એલાન આપવામાં આવ્યુ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ સમગ્ર દેશનુ સોની કામ માટેનુ હબ રાજકોટ શહેર ગણાય છે. અહિંથી મોટા પ્રમાણમાં જવેલરી તૈયાર થઈ દેશના મોટા ભાગના શહેરોમાં જાય છે, તેમજ વિદેશમાં પણ રાજકોટના સોની કામની ખૂબજ માંગ રહેછે. ખાસ કરીને જ્યારે આજથી સોની વ્યાપારી દ્વારા દેશ વ્યાપી હડતાળનુ એલાન આપવામાં આવ્યુ છે.

soni bajar1

ત્યારે રાજકોટની સોની બજારમાં જાણે સાપો પડી ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. રાજકોટમાં શો રૂમ તથા નાની મોટી ઝવેરીઓની દૂકાનમાંથી દૈનિક 4થી 5 કરોડનુ સોનુ વહેંચાતુ હોય છે. આ ઉપરાંત મેન્યૂફેકચરીંગના માધ્યમથી રૂ.8-10કરોડની જવેલરી તૈયાર થઈ બહાર જતી હોય છે. કહી શકાઈ કે હાલ સૌરાષ્ટ્રમાં 20કરોડ જેટલુ દૈનિક ટર્ન ઓવર રોકાઈ જશે.
First published:

Tags: ગુજરાત, જવેલર્સ, દેશ વિદેશ, વેપાર, સોની બજાર, હડતાળ

આગામી સમાચાર