PNB ગ્રાહકો માટે એલર્ટ, જો આજે ન નિકાળ્યા પૈસા તો કાયમી ફસાઇ જશે !

પીએનબી તેની પેમેન્ટ વોલેટ સર્વિસ (PNB Kitty Wallet) ને 30 એપ્રિલ 2019થી બંધ કરી રહ્યું છે.

News18 Gujarati
Updated: April 29, 2019, 4:44 PM IST
PNB ગ્રાહકો માટે એલર્ટ, જો આજે ન નિકાળ્યા પૈસા તો કાયમી ફસાઇ જશે !
PNB Kitty વૉલેટ આ રીતે કરો બંધ
News18 Gujarati
Updated: April 29, 2019, 4:44 PM IST
પીએનબી ગ્રાહકો માટે મોટા સમાચાર, પંજાબ નેશનલ બેન્ક તમારી ચુકવણી સેવા પીએનબી કિટ્ટી વોલેટને 30 એપ્રિલ 2019થી બંધ કરશે. બેંકે આ સેવા 2016માં શરૂ કરી હતી. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ બદલે પીએનબી કીટીથી ચૂકવણી થઇ શકે છે. આમા નેટ બેન્કિંગ પાસવર્ડ્સ અથવા કાર્ડની માહિતી કોઈ પણ લોકોને શેર થતી નથી. પી.એન.બીએે ટ્વિટ કરી જાણકારી આપી છે કે પી.એન.બી. કિટ્ટી મોબાઇલ વૉલેટ હવે બંધ થઈ જશે.

PNB Kitty વૉલેટ કેવી રીતે બંધ કરો

પી.એન.બી. કિટ્ટી વૉલેટ ફક્ત ત્યારે જ બંધ થઈ શકે છે જ્યારે તેમા બેલેન્સ શૂન્ય થઈ જશે. જો બેલેન્સ શૂન્ય નથી, તો યૂઝર્સ તેનો ખર્ચ કરી શકે છે અથવા IMPS દ્વારા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે.

આ પણ વાંચો: 1 મે થી થશે આ પાંચ મોટા ફેરફાર, ગ્રાહકો પર પડશે સીધી અસર

શું છે PNB Kitty સેવા

પી.એન.બી. કિટ્ટી ડિજિટલ વૉલેટ છે. ગ્રાહકો PNB Kitike દ્વારા ડેબિટ / ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ વગર ઑનલાઇન ચૂકવણી પણ કરી શકે છે. આ માટે પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડનીકોઇ માહિતી શેર કરવાની જરૂર નથી. કિટ્ટીથી કિટ્ટીમાંથી પૈસા મોકલવા માટે માત્ર પૈસા પ્રાપ્ત કરનારના મોબાઇલ નંબરની જરુર હોય છે.
Loading...

ગ્રાહકે શું કરવું

>> આ એપ્લિકેશનનો ઉપયોગ કરનારા યૂઝર્સોએ 30 એપ્રિલ સુધીમાં તેમના વૉલેટમાં રહેલા પૈસા ખર્ચ કરવા પડશે અથવા IMPS દ્વારા ટ્રાન્સફર કરવા પડશે.
બેંકે પી.એન.બી. કિટ્ટી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
First published: April 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...