PM મોદીનું અમેરિકામાં મિશન ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા

Haresh Suthar | News18
Updated: September 25, 2015, 10:09 AM IST
PM મોદીનું અમેરિકામાં મિશન ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં પ્રથમ દિવસ રોકાણકારો સાથે જ વ્યતિત થયો હતો. મિશન ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા માટે રોકાણકારો સાથે ચર્ચા કરવામાં જ ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં પ્રથમ દિવસ રોકાણકારો સાથે જ વ્યતિત થયો હતો. મિશન ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા માટે રોકાણકારો સાથે ચર્ચા કરવામાં જ ગયો હતો.

  • News18
  • Last Updated: September 25, 2015, 10:09 AM IST
  • Share this:
ન્યૂયોર્ક # વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં પ્રથમ દિવસ રોકાણકારો સાથે જ વ્યતિત થયો હતો. મિશન ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા માટે રોકાણકારો સાથે ચર્ચા કરવામાં જ ગયો હતો.

ભારતીય સમયાનુંસાર ગુરૂવારે મોડી રાતે 12.30 કલાકે દિગ્ગજ કંપનીઓના સીઇઓ સાથેની મુલાકાત બાદ મોદીએ 1.30 કલાકે ગુયાના રાષ્ટ્રપતિ ડેવિડ આર્થર સાથે મુલાકત કરી હતી. આર્થરે મોદીને પોતાના લેખની કોપીઓ આપી હતી, જેમાં મોદીની કાર્ય પધ્ધતિની સરાહના કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા માસ્ટર કાર્ડના સીઇઓ અજય બંગા સાથે મળ્યા હતા. બંગા ન્યૂયોર્કમાં ભારત-અમેરિકા બિઝનેશ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે. બંગાએ મુલાકાત બાદ કહ્યું કે આ મુલાકાત રચનાત્મક રહી છે. આ બેઠકથી આગામી સમયમાં સારા પરિણામ મળશે. જે બાદ મોદીએ ન્યૂયોર્કના પૂર્વ મેયર માઇક બ્લૂમબર્ગ સાથે મુલાકાત કરી હતી.
First published: September 25, 2015, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading