PM મોદી દ્વારા નાના વેપારીઓને દિવાળીની ગીફ્ટ, લોન લેવા વ્યાજમાં મળશે 2% છૂટ
News18 Gujarati Updated: November 2, 2018, 9:13 PM IST

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને ખબર છે કે, ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા લોન લેવાની છે.

- News18 Gujarati
- Last Updated: November 2, 2018, 9:13 PM IST
કેન્દ્રની મોદી સરકારે નાના બિઝનેસોને પ્રોત્સાહન આપવા માટે MSME લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 59 મિનિટમાં મળી જશે, નાના વેપારીઓને લોન પર 2 ટકા છૂટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિજ્ઞાન ભવનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના બેઝનેસમેનો સાથે વાત કરી છે.
આ દરમ્યાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને ખબર છે કે, ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા લોન લેવાની છે. આજ કારણ છે કે, અમે લોન પોર્ટલ શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હવે 59 મિનિટમાં એક કરોડની લોનને મંજૂરી આપી દેવામાં આવશે. આ સાથે તેમણે ઈ-કોમર્સમાં પોતાની ભાગીદારી વધારવાની જરૂરત છે.
પ્રધાનમંત્રીએ કરી મહત્વની જાહેરાત- GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવશે.
- તે તમામ કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે, તે તમામને હવે Trade Receivables e- Discounting System એટલે કે, TReDS Platform પર લાવવા જરૂરી કરી દીધા છે, જેથી MSME’sને કેશ ફ્લોમાં પ્રોબલમ ન આવે.
આ પણ વાંચો 59 મિનીટમાં 1 કરોડની લોન લેવાની પૂરી પ્રોસેસ, જાણો - તેના વિશે બધુ જ
- સરકારે આ 20 ટકાની અનિવાર્યતાને વધારી હવે 25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, હવે સરકારી કંપનીઓ જેટલો સામાન ખરીદે છે, તેમાં હવે માઈક્રો અને સ્મોલ ઈન્ટરપ્રાઈઝેઝની ભાગીદારી વધુ વધારવા જઈ રહી છે.
સરકારી કંપનીઓ માટે હવે એ જરૂરી થઈ ગયું છે કે, તે પોતાની ખરીદી ઓછામાં ઓછું 3 ટકા મહિલા બિઝનેસમેન પાસેથી જ ખરીદે.
આ દરમ્યાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને ખબર છે કે, ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા લોન લેવાની છે. આજ કારણ છે કે, અમે લોન પોર્ટલ શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હવે 59 મિનિટમાં એક કરોડની લોનને મંજૂરી આપી દેવામાં આવશે. આ સાથે તેમણે ઈ-કોમર્સમાં પોતાની ભાગીદારી વધારવાની જરૂરત છે.
પ્રધાનમંત્રીએ કરી મહત્વની જાહેરાત- GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવશે.
- તે તમામ કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે, તે તમામને હવે Trade Receivables e- Discounting System એટલે કે, TReDS Platform પર લાવવા જરૂરી કરી દીધા છે, જેથી MSME’sને કેશ ફ્લોમાં પ્રોબલમ ન આવે.
આ પણ વાંચો
Loading...