PM Modi 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીને લઈને કરી શકે છે આ મોટી જાહેરાત

News18 Gujarati
Updated: August 14, 2020, 7:48 AM IST
PM Modi 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીને લઈને કરી શકે છે આ મોટી જાહેરાત
સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીના ભાષણમાં આગામી આર્થિક પેકેજની ઝલક જોવા મળી શકે છે

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીના ભાષણમાં આગામી આર્થિક પેકેજની ઝલક જોવા મળી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ 15 ઓગસ્ટ (15 August Independence Day)એ લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ વખતે ઘણા અલગ પ્રકારના મુદ્દાઓ પર ભાષણ આપવાના છે. CNBC-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, આ ભાષણમાં આગામી આર્થિક પેકેજ (Economic Package) ની ઝલક જોવા મળી શકે છે. સાથોસાથ દેશભરમાં હેલ્થ કાર્ડ બહાર પાડવાની પણ જાહેરાત થઈ શકે છે. આવો આપને જણાવીએ એ વાતો વિશે જેની પર 15 ઓગસ્ટનો સંબધિત એજન્ડા હોઈ શકે છે.

- સૂત્રો મુજબ, આ વખતે 15 ઓગસ્ટે ઇન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાતની સંભાવના છે.

- આ વખતે 15 ઓગસ્ટના સંબોધનમાં આગામી આર્થિક રાહત પેકેજની ઝલક જોવા મળી શકે છે.


આ પણ વાંચો, મોટો ચુકાદોઃ માર્ચમાં BS IV વાહન ખરીદનારા હજારો લોકોને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત

- લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન આત્મનિર્ભર ભારતની આગામી રણનીતિનો ખુલાસો કરી શકે છે.

- આ સંબોધનમાં રોજગાર અને રોકાણ વધારવાનો ઉપાયોનો ઉલ્લેખ વડાપ્રધાન કરી શકે છે.

આ પણ વાંચો, ભારતમાં ડિજિટલ જેન્ડર ડિવાઇડના ખાત્મા માટે રિલાયન્સ ફાઉન્ડેશને W-GDP અને USAID સાથે કરી પાર્ટનરશીપ

- સૂત્રોના હવાલાથી મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 15 ઓગસ્ટે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવા અંગે મોટી જાહેરાત કરી શકે છે.

- આ ઉપરાંત રેલવે રિફોર્મ પર ભવિષ્યના રોડમેપ વિશે પણ વાત કરી શકે છે.

- આ વખતના 15 ઓગસ્ટના સંબોધનમાં NIP એટલે કે National Infrastructure Pipelineના ફન્ડિંગ માટે ખાસ પગલાની જાહેરાત શક્ય છે.
Published by: Mrunal Bhojak
First published: August 14, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading