Home /News /business /PM Awas Yojana: પીએમ આવાસ યોજના 2022-23 નું નવું લિસ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
PM Awas Yojana: પીએમ આવાસ યોજના 2022-23 નું નવું લિસ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર લોકોને ઘર બનાવવા અને ખરીદવા પર લોન સબસીડી આપે છે.
PM Awas Yojana: પીએમ આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લોકોને ઘર બનાવવા અથવા ખરીદવા પર લોનસબસીડી આપે છે. ઘણીવાર એવું બને છે કે ઘર ખરીદી અને લોનના હપ્તા શરુ થઇ ગયા બાદ પણ સબસીડી જમા થતી નથી. આ રીતે જાણી શકાય છે સ્ટેટસ.
PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર લોકોને ઘર બનાવવા અને ખરીદવા પર લોન સબસીડી આપે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘર બનીને તૈયાર થઇ જાય અથવા ખરીદાય જાય લોનના હપ્તા ચાલુ થઇ જાય પણ સબસીડી જમા થતી નથી. એવું પણ જોવા મળે છે કે બે અલગ અલગ મકાન માંથી એકની સબસીડી આવે અને એકની નો આવે. અમે અહીં જણાવી રહ્યા છીએ કે તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
નવા લિસ્ટમાં ચેક કરી શકો છો નામ
જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અપ્લાય કર્યું છે તો વર્ષ 2022-23 ના નવા લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો. લિસ્ટમાં કઈ રીતે તપાસવું તે અંગે જણાવી રહ્યા છીએ.
- તમારી સ્ક્રીન પર એક નંબર દેખાશે એ નોંધી લો. જે પછી આગળ કામ આવશે.
કોને મળે છે લાભ
આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર