Home /News /business /

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો આપના શહેરમાં સસ્તું થયું કે મોંઘું

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો આપના શહેરમાં સસ્તું થયું કે મોંઘું

Petrol Diesel Price Today: ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં કઈ કિંમતે વેચાઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલ, જાણો એક ક્લિકમાં

Petrol Diesel Price Today: ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં કઈ કિંમતે વેચાઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલ, જાણો એક ક્લિકમાં

    Petrol Diesel Price, 2 September 2021: સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ લોકોને આંશિક રાહત આપી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ 1 સપ્ટેમ્બરે ઓછા થયા હતા. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) ગુરૂવાર, 2 સપ્ટેમ્બર 2021 માટે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. નવા ભાવ મુજબ, આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Price Unchanged) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. નોંધનીય છે કે, ઘણા લાંબા સમયથી ઈંધણના ભાવમાં કોઈ વધારો નથી કરાયો, કારણે પહેલા એક મહિના સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા અને બાદમાં તેની કિંમતોમાં ઘટાડો કરાયો હતો.

    ઓગસ્ટ મહિનામાં 24 તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. તે પહેલા દેશના અનેક શહેરોમાં ડીઝલના ભાવ ઘટ્યા હતા. ત્યારથી ઈંધણની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી જોવા મળ્યો.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 2 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.34 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.39 રૂપિયા અને ડીઝલ 96.33 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.08 રૂપિયા અને ડીઝલ 93.38 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.65 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.84 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.43 રૂપિયા અને ડીઝલ 89.15 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.53 રૂપિયા અને ડીઝલ 88.48 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, BSNL New Plan: BSNLએ લોન્ચ કર્યો જોરદાર પ્લાન, 365 દિવસ સુધી રોજ 2 GB ડેટા, જાણો કેટલું કરાવવું પડશે રિચાર્જ

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ


    >> અમદાવાદ - પેટ્રોલ 98.17 રૂપિયા અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.16 રૂપિયા અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 95.41 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.94 રૂપિયા અને ડીઝલ 95.43 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, ભારતમાં VPN સર્વિસ પર મૂકાશે પ્રતિબંધ? સંસદીય સ્થાયી સમિતિએ સરકારને આ કારણે કર્યું સૂચન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Diesel, Diesel Price, Petrol, Petrol price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन