ઘણાં બધા શહેરોમાં બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો આપનાં શહેરમાં શું છે રેટ
ઘણાં બધા શહેરોમાં બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો આપનાં શહેરમાં શું છે રેટ
આપનાં શહેરનો પેટ્રોલ ડીઝલનો ભાવ જાણી લો
Petrol Diesel Prices Today: રાજધાની દિલ્હીમાં (Delhi) ગુરૂવારે પેટ્રોલ 95.41 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર વેંચાઇ રહ્યું છે. આજે પણ દેશનાં ચારેય મહાનગરોમાંથી ફક્ત ચેન્નઇમાં (Chennai) પેટ્રોલ ડીઝલનાં ભાવમાં સામાન્ય બદલાવ કરવામાં આવ્યો છે. જોકે, લખનઉ, ગુરુગ્રામ, જયપુર જેવાં અન્ય રાજધાનીઓમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સામાન્ય ફેરફાર કરવો પડ્યો છે.
નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓને ગુરુવારનાં નોયડા, લખનઉ, જયપુર જેવાં શહેરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં બદલાવ આવ્યો છે. દેશનાં ચાર મહાનગરોમાંથી ફક્ત ચેન્નઇમાં ભાવ બદલાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં થતો સતત વધારો છતાં સરકારી ઓઇલ કંપનીઓએ દિલ્હી, મુંબઇ જેવાં મહાનગરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ગત ત્રણ મહીનાથી પણ વધુ સમયથી સ્થિર છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ હાલમાં પણ સૌથી વધુ 110 રૂપિયાની આસપાસ છે. ગુરુવારનાં ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ઘટીને 101.40 પર આવી ગયો છે.
ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
-દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
-મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
-ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર
-કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
મોટા શહેરનાં ભાવમાં આવ્યો બદલાવ
-ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર
-અમદાવાદ પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર
-વડોદરામાં પેટ્રોલ 94.67રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર
-સુરતમાં પેટ્રોલ 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર
-બેંગલુરુ પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર
-લખનઉ પેટ્રોલ 95.14 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર
-પટના પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર
-ગુરુગ્રામ પેટ્રોલ 95.59 રૂપિયા અને ડીઝલ 86.87 રૂપિયા પ્રતિ લીટર
-જયપુરમાં પેટ્રોલ 107.06 રૂપિયા અને ડીઝલ 90.70 રૂપિયા પ્રતિ લીટર
દર સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવાં ભાવ
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.
આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ- પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર