Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરના લેટેસ્ટ રેટ

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર (Shutterstock તસવીર)

Petrol-Diesel Rates, 24 September: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા?

  • Share this:
    Petrol-Diesel Rates, 24th September 2021: છેલ્લા 19 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર (Fuel Rates Static for 19 days) નથી કરાયો. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર 5 સપ્ટેમ્બરના રોજ કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ અને ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તા થયા હતા. ત્યારબાદથી આજ સુધી એ જ ભાવ પર ફ્યૂઅલ મળી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

    નોંધનીય છે કે, પેટ્રોલના ભાવ અનેક શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરને પાર છે. દેશના ચાર મેટ્રો શહેરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલનો ભાવ અન્ય ત્રણ મેટ્રો શહેર રાજધાની દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ કરતાં વધારે છે. મુંબઈમાં હાલ પેટ્રોલ (Mumbai Petrol Price) 107.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, LICએ તમામ પોલિસી હોલ્ડર્સ માટે જાહેર કરી જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 24th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, IT Jobs News: ત્રણ વર્ષમાં 10,000 લોકોને નોકરીઓ આપશે આઇટી સર્વિસ ફર્મ MOURI Tech, જાણો કેવી રીતે કરશો અરજી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: