Petrol-Diesel Price Today: જાણો ભારતના શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel Price Today: જાણો ભારતના શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
(પ્રતીકાત્મક તસવીર)

જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં કિંમતો સતત સ્થિર છે.

  • Share this:
    પેટ્રોલ ડીઝલની (Petrol-Diesel Price Today) કિંમતોમાં આજે સતત 27મા દિવસે પણ કોઇ બદલાવ નથી થયો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વર્ષનાં પહેલા દિવસે ક્રૂડ ઓઇલમાં (Crude Oil) થોડો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં કિંમતો સતત સ્થિર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો (Petrol Price in Delhi) ભાવ જોઇએ તો શનિવારે પેટ્રોલ 83.71 રૂપિયા તો ડીઝલ(Diesel Price in Delhi) 73.87 રૂપિયા પ્રતિ લિટર છે.

    આજે, 3 જાન્યુઆરી, 2021ના રોજ જોઈએ મહાનગરોમાં કેટલો છે ભાવ



    અમદાવાદ- પેટ્રોલ 81.17 રૂપિયા અને ડીઝલ 79.61.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.2 રૂપિયા પ્રતિ લીટર છે.

    નકલી ડિગ્રી કૌભાંડનો ફૂટ્યો ભાંડો, રાજ્ય વ્યાપી કૌભાંડની આશંકા, સંચાલકો ફરાર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે.

    એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:January 03, 2021, 10:28 am

    ટૉપ ન્યૂઝ