Home /News /business /Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો એક લિટર પેટ્રોલ માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો એક લિટર પેટ્રોલ માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol-Diesel price today: બે દિવસ પહેલા દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પટ્રોલ પર વેટ ઘટાડવાનો (slashes vat on petrol) નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ દિલ્હીમાં પેટ્રોલ આઠ રૂપિયા સસ્તું થઈ ગયું છે.

    નવી દિલ્હી. Petrol Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price today) જાહેર કરી દીધી છે. દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત જાહેર કરવામાં આવે છે. નવા રેટ પ્રમાણે આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. આજે શનિવારે એટલે કે 4 ડિસેમ્બર 2021ના રોજ પેટ્રોલની કિંમતમાં દેશભરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    દિલ્હી સરકારનો વેટ ઘટાડવાનો નિર્ણય

    બે દિવસ પહેલા દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પટ્રોલ પર વેટ ઘટાડવાનો (slashes vat on petrol) નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ દિલ્હીમાં પેટ્રોલ આઠ રૂપિયા સસ્તું થઈ ગયું છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત (Petrol Rate) 103.93 રૂપિયાથી ઘટીને 95.41 રૂપિયા થઈ ગઈ છે.

    દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત (Petrol-Diesel price, 4-12-2021)

    >> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.
    Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.
    Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.
    Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: દિલ્હીમાં સસ્તું થયું પેટ્રોલ, કેજરીવાલ સરકારે ઘટાડ્યો વેટ, જાણો નવો ભાવ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, New Delhi, Petrol, મુંબઇ

    विज्ञापन
    विज्ञापन