Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો અમદાવાદ સહિત શહેરમાં આજનો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol Price Today: ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શનિવારે સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર કરી દીધી છે.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત (Petrol Diesel Price Today) જાહેર થઈ ગઈ છે. આજે શનિવારે દેશની રાજધાની દિલ્હીમાં સહિત દેશના તમામ શહેરમાં ભાવ સ્થિત રહ્યો છે. એટલે કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારે કે ઘટાડો કરવામાં આવ્યો નથી. સપ્ટેમ્બર મહિનામાં પહેલી તારીખે ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત  (Delhi petrol diesel price today)101.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.77 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે. અમદાવાદમાં આજે પેટ્રોલ (Ahmedabad petrol diesel price today) 98.17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

    અનેક શહેરમાં ભાવ 100 રૂપિયાને પાર થયો

    દેશના આશરે 19 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. આ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખ સામેલ છે. મહાનગરોની વાત કરવામાં આવે તો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગઈ છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 4 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.34 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.39 રૂપિયા અને ડીઝલ 96.33 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.08 રૂપિયા અને ડીઝલ 93.38 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.65 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.84 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.43 રૂપિયા અને ડીઝલ 89.15 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.53 રૂપિયા અને ડીઝલ 88.48 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત: (Gujarat Petrol Diesel price Today)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.17 રૂપિયા અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.16 રૂપિયા અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 95.41 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.94 રૂપિયા અને ડીઝલ 95.43 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: