20 સપ્ટેમ્બર: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરમાં આજની કિંમત

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર (Shutterstock તસવીર)

Petrol Diesel Price, 20th September 2021: સતત 15મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી (No change in Petrol Diesel price) કરવામાં આવ્યો. છેલ્લે 5મી સપ્ટેમ્બરના રોજ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Today)ની વધતી કે ઘટતી કિંમતની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. આથી દરરોજ વધતા-ઘટતા ભાવ પર આપણી નજર હોય તે સ્વાભાવિક છે. ઓઇલ કંપનીઓએ આજે એટલે કે સોમવારે સવારે (Petrol Diesel Price, 20th September) પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દીધી છે. સતત 15મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી (No change in Petrol Diesel price) કરવામાં આવ્યો. છેલ્લે 5મી સપ્ટેમ્બરના રોજ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલ-ડીઝલ બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ 30 પૈસા સુધી સસ્તું થયું છે. જોકે, આમ છતાં આ ભાવ રેકોર્ડ સ્તર પર છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 20th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    અમદાવાદમાં આ વર્ષે પટ્રોલની કિંમતમાં થયેલો ફેરફાર





















































    તારીખ  પેટ્રોલ-કિંમત ફેરફાર
    1-Sep-21 ₹ 98.14 ₹ -0.4
    1-Aug-21 ₹ 98.54 ₹ 2.92
    1-Jul-21 ₹ 95.62 ₹ 4.17
    1-Jun-21 ₹ 91.45 ₹ 3.92
    1-May-21 ₹ 87.53 ₹ -0.15
    1-Apr-21 ₹ 87.68 ₹ -0.59
    1-Mar-21 ₹ 88.27 ₹ 4.67
    1-Feb-21 ₹ 83.60 ₹ 2.52
    1-Jan-21 ₹ 81.08 ₹ 1.32


    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: