Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવ મામલે રાહતના સમાચાર, સતત 9 દિવસથી ભાવ સ્થિર

પેટ્રોલ-ડીઝલ કિંમત (ફાઇલ તસવીર)

Petrol Diesel Price Today: છેલ્લા 26 દિવસમાં પેટ્રોલની કિંમત (Petrol price)માં 8.15 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. જ્યારે ડીઝલ (Diesel price)ગત 29 દિવસમાં 9.35 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

  • Share this:
    મુંબઈ. Petrol Diesel Price on 13th November: સરકારી પેટ્રોલિય કંપનીઓએ આજે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price today)માં કોઈ વધારો નથી કર્યો. સતત નવ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી છે. છેલ્લા 26 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 8.15 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. જ્યારે ડીઝલ ગત 29 દિવસમાં 9.35 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. જોકે, દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર (Modi government) તરફથી એક્સાઇ ડ્યૂટી (Excise duty)માં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદમાં અનેક રાજ્યોએ પણ VATમાં ઘટાડો કરતા પેટ્રોલ-અને ડીઝલની કિંમત ઘટી હતી.

    દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત (Petrol price New Delhi) 103.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર है। જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.

    પેટ્રોલ-ડીઝલ કિંમત (Petrol Diesel Price on 13 November 2021)

    >> દિલ્હી પેટ્રોલ 103.97 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
    >> શ્રીગંગાનગર પેટ્રોલ 114.01 રૂપિયા અને ડીઝલ 98.39 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: આઈપીઓથી Paytmના 350 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, આવી રીતે થયો ચમત્કાર

    આ શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની નીચે

    >> પોર્ટ બ્લેયર પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 95.51 રૂપિયા અને ડીઝલ 87.01 રૂપિયા પ્રતિ લીટર
    >> ઈટાનગર પેટ્રોલ 92.02 રૂપિયા અને ડીઝલ 79.63 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 94.23 રૂપિયા અને ડીઝલ 80.9 રૂપિયા પ્રતિ લીટર
    >> આઈઝોલ પેટ્રોલ 94.26 રૂપિયા અને ડીઝલ 79.73રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.8 રૂપિયા પ્રતિ લીટર
    >> શિમલા પેટ્રોલ 95.78 રૂપિયા અને ડીઝલ 80.35 રૂપિયા પ્રતિ લીટર
    >> પણજી 96.38 રૂપિયા અને ડીઝલ 87.27 રૂપિયા પ્રતિ લીટર
    >> ગંગટોક 97.7 રૂપિયા અને ડીઝલ 82.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી 98.52 અને ડીઝલ 91.56 રૂપિયા પ્રતિ લીટર
    >> શિલૉંગ 99.28 અને ડીઝલ 88.75 રૂપિયા પ્રતિ લીટર
    >> દેહરાદૂન 99.41 અને ડીઝલ 87.56 રૂપિયા પ્રતિ લીટર
    >> દમણ 93.02 અને ડીઝલ 86.9 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    અમદાવાદ: પેટ્રોલ ₹95.11 પ્રતિ લીટર અને ડીઝલ ₹89.11 પ્રતિ લીટર
    સુરત: પેટ્રોલ ₹94.97 પ્રતિ લીટર અને ડીઝલ ₹89.00 પ્રતિ લીટર
    રાજકોટ: પેટ્રોલ ₹94.83 પ્રતિ લીટર અને ડીઝલ ₹88.87 પ્રતિ લીટર
    વડોદરા: પેટ્રોલ ₹94.67 પ્રતિ લીટર અને ડીઝલ ₹ 88.69 પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો IPO અધધ... 326 ગણો ભરાયો, બન્યો દેશનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: