100 રૂપિયાના પેટ્રોલ પર રોજ 40 #CashBack આપશે આ કંપની, માત્ર આટલું રાખો ધ્યાન

આ ઓફર હેઠળ તમને 100 રૂપિયાથી વધારેની પેટ્રોલ ખરીદી પર 40 રૂપિયા કેશ બેક તરીકે મળશે.

આ ઓફર હેઠળ તમને 100 રૂપિયાથી વધારેની પેટ્રોલ ખરીદી પર 40 રૂપિયા કેશ બેક તરીકે મળશે.

  • Share this:
    પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમત સામાન્ય માણસના ખીસ્સા પર બોઝો વધારી રહી છે. આ બોઢાને ઓછો કરવા માટે ઈ-વોલેટ કંપની ફોન-પે એક ખાસ ઓફર લઈને આવી છે.

    આ ઓફર હેઠળ તમને 100 રૂપિયાથી વધારેની પેટ્રોલ ખરીદી પર 40 રૂપિયા કેશ બેક તરીકે મળશે. પરંતુ આ ઓફર દિવસમાં એક વખત પેટ્રોલ ભરાવવા પર જ મળશે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 90 રૂપિયા પાસે પહોંચી ગઈ છે.

    આ છે ઓફર

    ફોન-પેની એપ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી લાગુ છે.

    1 - એક યૂઝર દિવસમાં એક વખત જ આ ઓફરનો ઉપયોગ કરી શકશે.

    2 - મહિનામાં આ ઓફર 10 દિવસ માટે જ મળશે.



    3 - ફોન-પેથી ટ્રાંજેક્શનના 24 કલાકની અંદર આ કેશબેક મળશે.

    4 - આ ઓફર આઈઓએસ અને એન્ડ્રોયડ ડિવાઈસ પર ઉપલબ્ધ છે.

    5 - બેકથી મળેલી રકમનો ઉપયોગ તમે ફોન રિચાર્જ, બિલ પેમેન્ટ માટે પણ કરી શકો છો.

    શકો છો.
    Published by:kiran mehta
    First published: