Petrol-Diesel Price Today: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? ફટાફટ કરો ચેક

દેશના અનેક શહેરો એવા છે જ્યાં હાલ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Rates: દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ વધુ, જાણો આપના શહેરના રેટ્સ

  • Share this:
    Petrol-Diesel Rates, 21st September 2021: પેટ્રોલ-ડીઝલની કિંમતો લાંબા સમયથી સ્થિર છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં (Crude Oil Rates) ઉતાર-ચઢાવની વચ્ચે દેશમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Price Today) કોઈ ફેરફાર નથી થયો. થોડા દિવસ પહેલા ઇંધણની કિંમતોમાં (Fuel Latest Price) ઘટાડો થયો હતો, પરંતુ લગભગ 16 દિવસથી કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આજે સતત 16મા દિવસે પણ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો.

    ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ-ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું હતું. પરંતુ, ત્યારબાદ ઓઇલ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ ઉપરાંત હાલમાં જ GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને આ ટેક્સના દાયરામાં સામેલ કરવાના પ્રસ્તાવને એવું કહીને નકારી દેવામાં આવ્યો હતો કે હાલ તે માટેનો યોગ્ય સમય નથી.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, 233 રૂપિયાની બચતથી તૈયાર કરો 17 લાખનું ફંડ, જાણો કેવી રીતે ક્યાં રોકશો નાણા?

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 21st September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: ઘરે બેઠા ફ્રેન્ચાઇઝી લઇને ફ્રીમાં શરૂ કરો પોતાનો Business, થશે લાખોની કમાણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: