ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો કયા શહેરમાં કેટલા ભાવ

News18 Gujarati
Updated: October 21, 2018, 12:01 PM IST
ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો કયા શહેરમાં કેટલા ભાવ
પ્રતિકાત્મક તસવીર

સતત ચોથા દિવસે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા ઘટાડો થયો છે.

  • Share this:
સતત ચોથા દિવસે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા ઘટાડો થયો છે. આમ પેટ્રોલ 81.74 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 75.19 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝળના ભાવમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ભાવનગરમાં પેટ્રોલ રૂ.79.87 અને ડીઝલ રૂ.79.92 પ્રતિ લિટરનો ભાવ થાય છે.

જ્યારે મુંબઇમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલની કિંમતોમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે મુંબઇમાં પેટ્રોલ 87.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત રૂ.78.82 લિટર થઇ છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે પેટ્રોલમાં 39 પૈસા અને ડીઝલમાં 12 પૈસા સસ્તું ઘટ્યું હતું. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસાના ઘટાડા સાથે 81.99 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 12 પૈસા સસ્તું થઇને 75.36 પ્રતિ લિટર થયું છે. આ ઉપરાંત શુક્રવારે પેટ્રોલના ભાવમાં 24 પૈસાનો ઘટાડો થયો હતો જ્યારે ડીઝલ 11 પૈસા સસ્તું થયું હતું.

ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

બનાસકાંઠા
પેટ્રોલ 78.87 રૂપિયા, પેટ્રોલ માં 24 પૈસાનો ઘટાડોડીઝલ 78.75 રૂપિયા, ડીઝલ માં 18 પૈસાનો ઘટાડો

સુરત
પેટ્રોલના ભાવ 78.73 રૂ. 24 પૈસાનો આજે ઘટાડો
ડીઝલનો ભાવ 78.61 રૂ. 18 પૈસાનો ઘટાડો

અંબાજી
અંબાજીમાં પેટ્રોલના ભાવ 79.34 રૂ.
ડીઝલનો ભાવ 79.15 રૂ.

ભરૂચ
ભરૂચમાં પેટ્રોલનો ભાવ 79.1 રૂ.
ડીઝલનો ભાવ 78.96

ભાવનગર
પેટ્રોલમાં 79.87 રૂ.
ડીઝલમાં 79.92 રૂ.
First published: October 21, 2018, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading