Paytmમાં નોકરીનો સોનેરી મોકો, 300 લોકોને મળશે રોજગાર

ઈ-વાણિજ્ય કંપની પેટીએમ મોલની યોજના અગામી થોડા મહિનામાં 300 લોકોને નોકરી આપવા જઈ રહી છે

News18 Gujarati
Updated: April 8, 2019, 8:01 PM IST
Paytmમાં નોકરીનો સોનેરી મોકો, 300 લોકોને મળશે રોજગાર
ઈ-વાણિજ્ય કંપની પેટીએમ મોલની યોજના અગામી થોડા મહિનામાં 300 લોકોને નોકરી આપવા જઈ રહી છે
News18 Gujarati
Updated: April 8, 2019, 8:01 PM IST
પેટીએમમાં નોકરીની ઈચ્છા રાખનારા લોકો માટે ખુશખબરી છે. ઈ-વાણિજ્ય કંપની પેટીએમ મોલની યોજના અગામી થોડા મહિનામાં 300 લોકોને નોકરી આપવા જઈ રહી છે. આ નોકરીઓ આ કંપનીમાં હાલમાં રાખવામાં આવેલા 200 લોકો કરતા અલગ હશે. ચીનની અલીબાબાથી નાણાકીય પોષીત પેટીએમ મોલ દેશની ઓનલાઈનથી ઓફલાઈન (ઓ2ઓ) કંપની છે.

છેલ્લા 6 મહિનામાં કંપનીનો ઓ2ઓ બિઝનેસ 200 ટકાથી વધારાના વૃદ્ધિદરથી વધી રહ્યો છે. પેટીએ મોલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીનિવાસ મોથેએ કહ્યું છે કે, ્મને ઓ2ઓ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિની સંભાવના છે. આ વૃદ્ધિને ટકાવી રાખવા માટે અમે અમારા કેટલાક કર્મચારીઓના સમૂહને પુનગર્ઠિત કર્યા છે અને 200થી વધારે લોકોને અમારા બિઝનેસ સાથે જોડ્યા છે.

તેમણે કહ્યું કે, અગામી કેટલાક મહિનામાં તેમની યોજના 300 અન્ય લોકોને નોકરી આપવાની છે. આ બિઝનેસ, પ્રૌદ્યોગિકી અને ઉત્પાદ શ્રેણીમાં હશે.
First published: April 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...