Home /News /business /

કેન્દ્ર સરકારે મોબાઇલ કંપનીઓને આપ્યો આદેશ, હવે થશે આ ક્રાંતિકારી બદલાવ!

કેન્દ્ર સરકારે મોબાઇલ કંપનીઓને આપ્યો આદેશ, હવે થશે આ ક્રાંતિકારી બદલાવ!

નવી દિલ્હીઃ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સંચાર મંત્રાલયે 1 જાન્યુઆરી 2017થી દરેક મોબાઇલ પર પૈનિક બટન લગાવવું અનિવાર્ય કરી દીધું છે. પૈનિક બટનનો નંબર 5 કે 9 હશે. મુશ્કેલીમાં ફસાયેલી મહિલા કે પુરુષ માટે આ મહત્વરૂપ અને મદદરૂપ સાબિત થશે. આ સિવાય 1 જાન્યુઆરી 2018થી દરેક મોબાઇલમાં જીપીએસ લગાવવું ફરજીયાત કરાયું છે. નિર્ધારીત તારીખોથી દરેક મોબાઇલ પર આ એપ જરૂરી કરાશે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સંચાર મંત્રાલયે 1 જાન્યુઆરી 2017થી દરેક મોબાઇલ પર પૈનિક બટન લગાવવું અનિવાર્ય કરી દીધું છે. પૈનિક બટનનો નંબર 5 કે 9 હશે.
મુશ્કેલીમાં ફસાયેલી મહિલા કે પુરુષ માટે આ મહત્વરૂપ અને મદદરૂપ સાબિત થશે. આ સિવાય 1 જાન્યુઆરી 2018થી દરેક મોબાઇલમાં જીપીએસ લગાવવું ફરજીયાત કરાયું છે. નિર્ધારીત તારીખોથી દરેક મોબાઇલ પર આ એપ જરૂરી કરાશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે મોબાઇલ કંપનીઓએ હૈડસેટ વખતે આ બટન અંગે ધ્યાન રાખવું પડશે. આ નિર્ણયથી મુશ્કેલીમાં મહિલાઓને ઘણી રાહત મળશે. જો કે હાલમાં પણ કેટલાક નંબર છે જે મહિલાઓ માટે ઇમરજન્સી માટે રખાયા છે. પરંતુ નવા નિર્ણયથી સંકટ સમયે અને જલ્દીથી મદદ મળી રહેશે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, મહિલા સુરક્ષા

આગામી સમાચાર