હવે, રોકડ નાણાકીય વ્યવહાર માટે પેન કાર્ડ જરૂરી બનશે!

Haresh Suthar | News18
Updated: October 6, 2015, 11:46 AM IST
હવે, રોકડ નાણાકીય વ્યવહાર માટે પેન કાર્ડ જરૂરી બનશે!
નાણા મંત્રી અરૂણ જેટલીએ બજેટમાં એ જાહેરાત કરી હતી કે, 1 લાખ રૂપિયાથી વધુના નાણાકીય વ્યવહાર માટે પેન કાર્ડ જરૂરી બનશે. પરંતુ અત્યાર સુધી અમલીકરણ કરાયું ન હતુ કે નોટિફિકેશન લાગુ કરાયું ન હતું. નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ કહ્યું છે કે, ટૂંક સમયમાં આ અમલી બનશે. બાદમાં રેવેન્યૂ સેક્રેટરીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે કે પેન કાર્ડ જરૂરી કરવાનો નિર્ણય જલ્દીથી લેવાશે.

  • News18
  • Last Updated: October 6, 2015, 11:46 AM IST
  • Share this:
નવી દિલ્હી # નાણા મંત્રી અરૂણ જેટલીએ બજેટમાં એ જાહેરાત કરી હતી કે, 1 લાખ રૂપિયાથી વધુના નાણાકીય વ્યવહાર માટે પેન કાર્ડ જરૂરી બનશે. પરંતુ અત્યાર સુધી અમલીકરણ કરાયું ન હતુ કે નોટિફિકેશન લાગુ કરાયું ન હતું. નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ કહ્યું છે કે, ટૂંક સમયમાં આ અમલી બનશે. બાદમાં રેવેન્યૂ સેક્રેટરીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે કે પેન કાર્ડ જરૂરી કરવાનો નિર્ણય જલ્દીથી લેવાશે.

હાલમાં રૂ.50 હજાર કે તેથી વધુના રોકડ બેકિંગ વ્યવહારો માટે જ પેન કાર્ડ જરૂરી છે. પરંતુ નાણામંત્રીએ કરેલી પોસ્ટ અંતગર્ત હવે ટૂંક સમયમાં અન્ય રોકડ નાણાકીય વ્યવહારોમાં પણ પેન કાર્ડ જરૂરી બનશે.

અહીં નોંધનિય છે કે, જ્વેલર્સ આ વાતને લઇને સરકાર પર દબાણ કરી રહ્યા છે કે આ નિયમથી જ્વેલર્સને બાકાત રાખવામાં આવે. જે મુદ્દે હવે સરકાર શું નિર્ણય લે શે તે જોવું રહ્યું.
First published: October 6, 2015, 11:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading