EPF ખાતાધારકો માટે ખૂશખબર, EPFOએ કરી મોટી જાહેરાત

હવે યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) બનાવવા માટે ઑનલાઈન સુવિધા જારી કરી છે. તેનાથી કર્મચારી જાતે જ ઑનલાઈનથી જ UAN મેળવી શકશે.

News18 Gujarati
Updated: November 2, 2019, 1:42 PM IST
EPF ખાતાધારકો માટે ખૂશખબર, EPFOએ કરી મોટી જાહેરાત
EPFO
News18 Gujarati
Updated: November 2, 2019, 1:42 PM IST
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ શુક્રવારે સંગઠિત ક્ષેત્રના કામદારોને હવે યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) બનાવવા માટે ઑનલાઈન સુવિધા જારી કરી છે. તેનાથી કર્મચારી જાતે જ ઑનલાઈનથી જ UAN મેળવી શકશે. હવે EPFOની વેબસાઈટ પરથી જાતે જ બનાવી શકાય છે. કરોડો EPF ખાતાધારકો માટે ખૂશખબરી , EPFO એ કરી આ જાહેરાત.. જાણો કયા કયા પરિવર્તન આવી શકે છે....

65 લાખ પેન્શન ઉપભોક્તાઓને ખાસ સુવિધા
આ સિવાય EPFO એ 65 લાખ પેન્શન ઉપભોક્તાઓ માટે પેન્શન ભોગવવાનો આદેશ જેવું કે પેન્શન સંબંધિત અન્ય દસ્તાવેજ ડિજિલૉકર માં ડાઉવલોડ કરવાની સુવિધા શરૂ કરી છે. લેબર મિનિસ્ટર મંત્રી ગંગવારે EPFO ના 67 માં સ્થાપના દિવસ પર અહીં બંને સુવિધાઓની શરૂઆત કરી. તેમણે ઈ-નિરીક્ષણની પણ શરૂઆત કરી.

રિટાયરમેન્ટ ઉંમર વધારવાની પણ તૈયારી
હાલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર EPFO પેન્શનની ઉંમર સીમાને 58 વર્ષ વધારીને 60 વર્ષ કરી શકે છે. આ સિવાય EPF Act 1952 માં બદલાવની તૈયારી કરવામાં આવી રહી છે. આ બદલવા પાછલનું મોટું કારણ એ છે કે દુનિયાભરમાં નક્કી કરાયેલી ઉંમરને જણાવવામાં આવી રહી છે. દુનિયાના વધુ પેન્શન ફંડમાં પેન્શનની ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેથી તેને બદલવાની તૈયારી ચાલી રહી છે. જો EPFO આ પગલું ભરશે, તો નૌકરી કરતા લોકોની રિટાયરમેન્ટ ઉંમર પણ 2 વર્ષ વધી શકે છે. બોર્ડ પાસે મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ કેબિનેટ અપ્રૂવલ માટે સેબર મિનિસ્ટ્રીને મોકલવામાં આવશે.

SBI ના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો
Loading...

સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો, કરશે મોટી કમાણી

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
First published: November 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...