Home /News /business /

Exclusive Interview: વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ડિમાન્ડ વધારવા પર જોર, ખર્ચ સાથે માંગ વધશે

Exclusive Interview: વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ડિમાન્ડ વધારવા પર જોર, ખર્ચ સાથે માંગ વધશે

Exclusive Interview: વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ડિમાન્ડ વધારવા પર જોર, ખર્ચ સાથે માંગ વધશે

2014થી સતત એમએસપી વધી છે, સરકાર કૃષિ કાનૂનમાં સંશોધન માટે તૈયાર છે. ખેડૂતોમાં કાનૂનોને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે - નિર્મલા સીતારમણ

    નવી દિલ્હી : દેશના વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)ન્યૂઝ 18 નેટવર્ક સમૂહના એડિટર ઇન ચીફ સમૂહના રાહુલ જોશીને આપેલા Exclusive ઇન્ટરવ્યૂમાં બજેટ પર વિસ્તારથી વાતચીત કરી હતી. સીતારમણે કહ્યું કે સરકારનું જોર આત્મનિર્ભર ભારત તરફ છે. માંગને વધારવી જરૂરી હતી, નવા બજેટમાં ખર્ચ સાથે માંગ વધશે. તેમણે કહ્યું કે 2014થી સતત એમએસપી વધી છે, સરકાર કાનૂનોમાં ફેરફાર માટે તૈયાર છે. કૃષિ કાનૂનમાં સંશોધન માટે તૈયાર છે. ખેડૂતોમાં કાનૂનોને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

    નિર્મલા સીતારમણે કહ્યું કે આશા છે કે કેન્દ્રીય બજેટનો ઇરાદો સારી રીતે સમજાવાયો છે. અમે ઇચ્છીએ છીએ કે દેશ આ બજેટનો સ્વીકાર કરે. કોરોના વાયરસ પ્રકોપના કારણે વધારે સંશોધન ન હતા. આવામાં રાહત પેકેજ સમયની માંગણી હતી. તેમણે કહ્યું કે ખાનગીકરણથી બેંકોને ફાયદો થશે અને બેંકોનું કામકાજ સુધારશે.

    આ પણ વાંચો - બજેટ પછી News18 સાથે વિત્તમંત્રીનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, અર્થવ્યવસ્થા વિશે કરી આવી વાત

    નિર્મલા સીતારમણે કહ્યું કે એક ડેવલપમેન્ટ ફાઇનેંશિયલ ઇંસ્ટીટ્યૂશન (ડીએફઆઈ) આકાંક્ષી ભારત માટે પર્યાપ્ત નથી. સંશોધનોમાં ખાનગી એમએફઆઈ આવવાની જોગવાઇ હશે. હું ખાનગી ડીએફઆઈ માટે સ્થાન બનાવીશ. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં વધારે કુશળ બેંકોની આવશ્યકતા છે. જેમાં પાછળ રહી શકીએ નહીં. અમે આરબીઆઈ સાથે બેંકના ખાનગીકરણ પર મોટા પ્રમાણમાં કામ કર્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Budget 2021, Budget 2021 Expectations, Budget date, Budget Latest News, FM Nirmala sitharaman, FM nirmala sitharaman budget 2021 date, India budget, India budget 2021, India budget 2021 date, Indian budget 2021 date, Modi Government Budget, Railway budget 2021, Union budet 2021, Union budget, Union Budget 2021, Union budget 2021 date, When is budget 2021, કેન્દ્રીય બજેટ 2021, નાણા મંત્રાલય, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ 2021-22, બજેટ લેટેસ્ટ ન્યૂઝ, બજેટના લેટેસ્ટ સમાચાર, બજેટની મુખ્ય જોગવાઈ, યુનિયન બજેટ 2021, રેલવે બજેટ, રેલવે બજેટ 2021

    આગામી સમાચાર