બે દિવસ ઉછળ્યા પછી હવે ફરીથી માર્કેટ લાલ નિશાનમાં આવી ગયું છે. આજે સવારથી જ ઘટાડા સાથે ખૂલેલું બજાર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યુ હતું. જો કે ગઈકાલના બંધ ભાવ કરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થોડો ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ બે દિવસ ઉછળ્યા પછી હવે ફરીથી માર્કેટ લાલ નિશાનમાં આવી ગયું છે. આજે સવારથી જ ઘટાડા સાથે ખૂલેલું બજાર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યુ હતું. જો કે ગઈકાલના બંધ ભાવ કરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ, તો સેન્સેક્સ 187.31 અંક ઘટીને 60858.43 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 81.10 અંકોના ઘટાડા સાથે 18,084.20 પર બંધ થઈ છે.
આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ તેના 61,000ના સ્તરેથી ફરીથી નીચે આવી ગયો છે. જ્યારે બીજી તરફ નિફ્ટીએ તેનું 18,000ની ઉપરનું તેનું સ્તર જાળવી રાખ્યું છે. આજે સેન્સેક્સમાં 0.31 ટકા જ્યારે નિફ્ટીમાં 0.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ
આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર