Home /News /business /બજારમાં તેજી કાયમ, સેનસેક્સમાં 398 અંકોનો વધારો જ્યારે નિફ્ટી 18,167 પર પહોંચ્યો

બજારમાં તેજી કાયમ, સેનસેક્સમાં 398 અંકોનો વધારો જ્યારે નિફ્ટી 18,167 પર પહોંચ્યો

તેજી સાથે બંધ થયું બજાર

આજે બજારની શરૂઆત થોડી તેજી સાથે થઈ હતી. જે બજાર બંધ થયા સુધી કાયમ રહી છે. આજે થોડા ઉછાળા સાથે ઓપન થયેલું બજાર ઉતાર-ચઢાવ પર કારોબાર કરતું જોવા મળ્યું. નિફ્ટી અને સેન્સેક્સમાં પણ વધારો જોવા મળ્યો છે.

    નવી દિલ્હીઃ આજે બજારની શરૂઆત થોડી તેજી સાથે થઈ હતી. જે બજાર બંધ થયા સુધી કાયમ રહી છે. આજે થોડા ઉછાળા સાથે ઓપન થયેલું બજાર ઉતાર-ચઢાવ પર કારોબાર કરતું જોવા મળ્યું. નિફ્ટી અને સેન્સેક્સમાં પણ વધારો જોવા મળ્યો છે. સવારથી ગ્રીન ઝોનામાં આવ્યા બાદ બજારે તેનું સ્તર જાળવી રાખ્યું હતું. આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ, તો સેન્સેક્સ 398.54 અંક વધીને 61054.26 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 114.50 અંકોના ઉછાળા સાથે 18,167 પર બંધ થઈ છે.

    આજના કારોબાર દરમિયાન બજાર ગઈકાલની સરખામણીએ વધારે ઉપર તરફ બંધ થયું છે. આજે પણ નિફ્ટીએ 18,000ની ઉપરના તેના સ્તરને કાયમ રાખ્યું છે. આજે સેન્સેક્સમાં 0.64 ટકા જ્યારે નિફ્ટીમાં 0.62 ટકાનો વધારો જોવા મળ્યો છે. લગભગ 1882 શેરોમાં તેજી આવી, 1,546 શેરોમાં ઘટાડો આવ્યો અને 126 શેરોમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.

    ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ



    આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50




    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन