Home /News /business /હવે દરેકનું થશે સ્વપ્ન સાકાર- રૂ. 3.99 લાખની આકર્ષક કિંમતે લોન્ચ થયું છે નવું New Tata Ace Gold Petrol CX

હવે દરેકનું થશે સ્વપ્ન સાકાર- રૂ. 3.99 લાખની આકર્ષક કિંમતે લોન્ચ થયું છે નવું New Tata Ace Gold Petrol CX

ટાટા એસ છે શ્રેષ્ઠ લોડિંગ

Tata Ace એ Tataના વિશ્વાસ અને સંપૂર્ણ સેવાના જબરજસ્ત સમર્થનની સાથે આવે છે. તમારી જાળવણીની બધી જરૂરિયાતો એક જ કૉલમાં સમયસર પૂરી થાય છે.

શું તમે એક 3 વ્હીલરના માલિક છો? શું તમે 4 વ્હીલર ખરીદવા માંગો છો પરંતુ વિચાર કરો છો કે તેને ખરીદવા માટે વધુ પૈસાની જરૂર પડશે? શું ફૉર વ્હીલર ખરીદવું એ તમારું સ્વપ્ન છે?

જો આ બધા જવાબ માટે હા છે, તો Tata Motors એ - New Tata Ace Gold Petrol CX લૉંચ કર્યું છે એક એવું વાહન જે તમારી કમાણીમાં વૃદ્ધિ કરશે અને તમારા સ્વપ્નો સાકાર કરશે!

Tata Ace Gold Petrol CX, જેની કિંમત માત્ર રૂ. 3.99 લાખ રૂપિયાના વાજબી ડાઉન પેમેન્ટના રૂ. 36,000 પર ઉપલબ્ધ છે અને EMIs ની શરૂઆત ઓછામાં ઓછી રૂ. 7,500 થી થાય છે. આ ફક્ત 3 વ્હીલરની EMI કરતાં રૂ. 500 માં ઉપલબ્ધ છે જે વધુ બહેતર કામગીરી, બહેતર વિશ્વસનીય, સુરક્ષિત, મજબૂત અને આરામદાયક વાહન છે જે સુનિશ્ચિત કરે છે કે તમે વધુ આવક અર્જિત કરો.New Tata Ace Gold Petrol CX ઘણા લાભ ઑફર કરે છે-

એ) સુરક્ષા
થ્રી વ્હીલરના ટેમ્પો વાહન અસ્થિર હોય છે અને તેની પલટવાની સંભાવના હોય છે. તેઓ આકસ્મિક નુકસાનનો સામનો કરવા માટે પર્યાપ્ત રીતે નિર્મિત પણ હોતા નથી. Ace/એસની સ્થિરતા એ સુનિશ્ચિત કરે છે કે ડ્રાઇવર્સ સુરક્ષિત છે ને, પછી ભલે ને તેઓ કોઈ પણ સ્થાન પર જતા હોય અથવા ભલે ને કેટલું પણ વજન ઉપાડીને લઈ જતા હોય.
વધારામાં, એક ઉપર બે તેજ હેડલાઇટ રાખવાનો ફાયદો પણ એક અન્ય પરિબળ છે - કારણ કે રાત્રિના સમયે દૃશ્યતા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પરિબળ હોય છે.

બી) કામગીરી
વધારામાં, Tata Ace ઉત્કૃષ્ટ કામગીરી ઑફર કરે છે, જે અંતિમ માઇલ સુધીની ડિલિવરી પર ત્વરિત બદલાવ માટે આવશ્યક છે. થ્રી વ્હીલર ટેમ્પો ~ 23 Nm સાથે ~9 hp થી ઓછો પાવર ઑફર કરે છે જે Ace/એસના 2 સિલિન્ડર એન્જિનની ક્ષમતાઓથી ખૂબ ઓછી હોય છે, જેનું અનુક્રમે 25 hp અને 55 Nm પિકઅપ હોય છે. આનો અર્થ છે કે વધુ વજન ઉપાડવાની ક્ષમતા, બહેતર ગ્રેડેબિલિટી અને ઝડપી ડિલિવરી.

સી) વજન ઉપાડવાની ક્ષમતા:
7.2 ફીટની લોડ બૉડી સાથે, એક 3 વ્હીલરની તુલનામાં સરેરાશ 5.5 ફીટ - અને મહત્તમ વજન ઉપાડવાની ક્ષમતા કે જે ટેમ્પોના 500 કિલો કરતા ડબલ છે. તો હા, દરેક ટ્રિપ માંથી સંભવિત કમાણી ડબલ કરતાં પણ વધુ છે!

ડી) આરામદાયક :
થ્રી વ્હીલર વાહનમાં સ્ટીયરિંગ વ્હીલ નથી હોતું! રિક્શા જેવા સ્ટીયરિંગ હેન્ડલના કારણે દરરોજ કોણીમાં તીવ્ર દુખાવો થાય છે. Ace/એસનું અર્ગનોમિક્સ સ્ટીયરિંગ અને પેડલ્સ દર વખતે એક આરામદાયક સવારી બનાવે છે. થ્રી વ્હીલર ટેમ્પોની છૂટાછવાયાની તુલનામાં Ace/એસની મખમલી વિસ્તીર્ણ જગ્યા એ Ace/એસને પસંદ કરવાનું હજી એક કારણ છે. વરસાદમાં અને ઉનાળામાં, Ace/એસ પર્યાપ્ત રીતે ડ્રાઇવર્સની સુરક્ષા કરે છે, જ્યારે 3 વ્હીલરના ટેમ્પોના ડ્રાઇવર્સને દરેક મોસમમાં ઘણી તકલીફ થતી હોય છે.

ઇ) સર્વિસ
Tata Ace એ Tataના વિશ્વાસ અને સંપૂર્ણ સેવાના જબરજસ્ત સમર્થનની સાથે આવે છે. તમારી જાળવણીની બધી જરૂરિયાતો એક જ કૉલમાં સમયસર પૂરી થાય છે. Tataના સર્વિસ સેંટરનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક તાત્કાલિક સર્વિસનું વચન આપે છે.

Tata Zippy 24 કલાકની અંદર મોટા રિપેઅર માટે રિપેઅરના સમયની ગેરંટી આપે છે અથવા વિલંબના દિવસના રૂ .500 નું દિવસ દીઠનું વળતર આપે છે. Tata Alert 24 કલાકમાં રિઝોલ્યુશન સાથે કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ સેવા આપે છે.

એક્સીડન્ટના સંજોગોમાં, Tata Kavach વીમા સાથે 15 દિવસની રિપેઅરની ગેરંટી આપે છે, જેમાં નિષ્ફળ થવા પર, રૂ .500/દિવસ દીઠનું વળતર પૂરું પાડવામાં આવે છે. દરેક Tata Ace 10 લાખ રૂપિયાના ટાટા સુરક્ષિત સમર્થ ઇન્શુરન્સ અને 50,000 રૂપિયાના મેડિક્લેમ ઇન્શુરન્સની સાથે આવે છે.

તમે Tata Ace Gold Petrol CX ફ્લેટ લોડ બૉડીને રૂ. 3.99 L અને હાફ ડેક લોડ બૉડી રૂ. 4.10 L માં તમારા ઘરે લાવી શકો છો. આરામથી કોઇપણ સમયે કોઇપણ જગ્યાએથી નવો નક્કોર Ace/એસ બુક કરો. તમે અહીં ક્લિક કરીને Tata Motors CV સેલ્સ પ્લેટફોર્મ વિઝિટ કરી શકો છો.
First published:

Tags: Tata Ace Gold Petrol, Tata Ace Petrol CX Details

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો