રિલાયન્સ જિયોએ મંગળવારે પ્રીપેડ રિચાર્જ માટે નવો પ્લાન રજૂ કર્યો છે. વર્ષની શરૂઆતમાં જ 'હેપ્પી ન્યૂ યેર ઓફર 2018' લાવી હતી. તેનો જ એક ભાગ છે. નવો રિચાર્જ પ્લાન 149, 398,448 અને 498 રૂપિયા છે. જેમાં 4G સ્પીડ આપવામાં આવી છે. દરરોજ 1 GB ડેટા મળશે. પ્લાન અનુસાર વેલિડિટી અલગ અલગ છે.
જિયોના જુના પ્રીપેડ પ્લાન્સ (198,398,448 અને 498 રૂપિયા)માં બદલવા કર્યો છે. જેમાં હવે દરરોજ 1.5GB ડેટા આપવામાં આવશે.
જિયોના નવા પ્લાન
રૂપિયા
દિવસ
GB
સ્પીડ
લિમિટ
SMS
149
28
28
4G
અનલિમિટેડ
100
349
70
70
4G
અનલિમિટેડ
100
449
91
91
4G
અનલિમિટેડ
100
198
28
45 (1.5 GB એક દિવસ)
4G
અનલિમિટેડ
100
398
70
105 (1.5 GB એક દિવસ)
4G
અનલિમિટેડ
100
448
84
126 (1.5 GB એક દિવસ)
4G
અનલિમિટેડ
100
498
91
136(1.5 GB એક દિવસ)
4G
અનલિમિટેડ
100
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર