Home /News /business /

Investment : મ્યુચ્યુઅલ ફંડોએ નવા લિસ્ટેડ શેરમાં રોકાણ ઘટાડ્યું, જાણો ટોપ બાયિંગ અને સેલિંગ મ્યુચ્યુઅ ફંડ

Investment : મ્યુચ્યુઅલ ફંડોએ નવા લિસ્ટેડ શેરમાં રોકાણ ઘટાડ્યું, જાણો ટોપ બાયિંગ અને સેલિંગ મ્યુચ્યુઅ ફંડ

મ્યુચ્યુઅલ ફંડોએ નવા લિસ્ટેડ શેરમાં રોકાણ ઘટાડ્યું

Mutual Funds Investment- રોકાણકારો તેમજ મ્યુચ્યુઅલ ફંડ નવા લિસ્ટેડ શેરના રોકાણમાં કર્યો ઘટાડો, બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે આ સંદર્ભે રિપોર્ટ રિલીઝ કર્યો, લિસ્ટમાં જાણો લાર્જ, મીડ, સ્મૉલ સેગમેન્ટના ટોપ બાયિંગ અને સેલિંગ મ્યુચ્યુઅલ ફંડ.

વધુ જુઓ ...
    Mutual Funds - Zomato, LIC, Nykaa અને PB Fintech (Policy bazaar) જેવા નવા લિસ્ટેડ શેરમાંથી સામાન્ય રોકાણકારો તેમજ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવાથી દૂર જઇ રહ્યા છે. (mutual fund investment) હાલ જૂન મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની ખરીદીમાં આ બાબત સ્પષ્ટપણે દેખાય છે. ફંડ હાઉસ નવા લિસ્ટેડ સ્ટોક્સથી અંતર જાળવી રહ્યા છે. (Stock report) મોટાભાગના નવા લિસ્ટેડ શેરમાં રોકાણકારોની હાલત કફોડી કરી નાખી છે. આમાંના ઘણા શેર તેમના IPOના ભાવથી 50 થી 70 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. (Top buying selling share)

    જૂન મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોએ નવા લિસ્ટેડ શેરમાં તેમની હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે આ સંદર્ભે રિપોર્ટ રિલીઝ કર્યો છે.
    લિસ્ટમાં જાણો લાર્જ, મીડ, સ્મૉલ સેગમેન્ટના ટોપ બાયિંગ અને સેલિંગ મ્યુચ્યુઅલ ફંડ.

    ટોપ10 સ્ટૉક, જ્યાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરી રહ્યું છે

    વેદાંતા- VEDANTA, પીરામલ એન્ટરપ્રાઇઝિસ, IRCTC, હેવેલ્સ ઈન્ડિયા, ICICI લોમ્બાર્ડ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ટરગ્લોબલ એવિએશન, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટેક મહિન્દ્રા- TECH MAHINDRA, મેરીકો- MARICO.

    આ લાર્જ કેપ્સ જેમાંથી રોકાણ ઘટાડવામાં આવ્યું

    મેક્રોટેક ડેવલપર્સ, અંબુજા સિમેન્ટ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL), Zomato, LIC, L&T Infotech, Nykaa, DLF, Mphasis

    આ મીડકેપ્સમાં, નાણાંનું રોકાણ કરી રહ્યા છે

    IDFC ફર્સ્ટ બેંક, HDFC AMC, Tata Communications, IEX, Bata India, Motherson Sumi, Laurus Labs, Page Industries, Petronet LNG, પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ.

    આ મીડકેપ્સમાં રોકાણ ઘટાડવામાં આવ્યું

    સન ટીવી, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, GMR ઇન્ફ્રા, વોડાફોન આઇડિયા Vi, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, ICICI સિક્યોરિટીઝ, PB ફિનટેક, L&T ટેક્નોલોજી સર્વિસ, ઓઇલ ઇન્ડિયા, દીપક નાઇટ્રાઇટ

    આ સ્મૉલ કેપ્સમાં ખરીદી વધી

    અથર ઈન્ડસ્ટ્રીઝ, મિર્ઝા ઈન્ટરનેશનલ, ટાટા કોફી, ઈથોસ, અનુપમ કેમિકલ્સ ઈન્ડિયા, સેફાયર ફૂડ્સ ઈન્ડિયા, નઝારા ટેક્નોલોજીસ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, JTEKT ઈન્ડિયા, સફારી ઈન્ડસ્ટ્રીઝ (ભારત)

    આ સ્મોલ કેપ્સમાં વેચાણ

    ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, માસ્ટેક, RBL બેંક, સ્ટ્રાઈડ ફાર્મા સાયન્સ, ગ્રીવ્સ કોટન, આલ્કિલ એમાઈન્સ કેમિકલ્સ, GNVF કેમિકલ્સ, IIFL વેલ્થ મેનેજમેન્ટ, ઈ ઈન્ડિયા સિમેન્ટ્સ.

    આ પણ વાંચોમ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની કરો અઢળક કમાણી, કેવી શરૂ કરી શકાય? જુઓ તમામ માહિતી

    (નોંધ- આ યાદી બ્રોકરેજ ફર્મ દ્વારા બનાવવામાં આવી છે. News18 કોઈપણ સ્ટોકમાં રોકાણ કરવાની ભલામણ કરતું નથી. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો)
    Published by:kiran mehta
    First published:

    Tags: Investment news, Investment tips, Mutual fund, Mutual Fund market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन