Home /News /business /

Tata Group: ટાટા જૂથની 29માંથી 12 કંપનીના શેરે FY22 દરમિયાન આપ્યું 100% વળતર, શું તમારી પાસે છે?

Tata Group: ટાટા જૂથની 29માંથી 12 કંપનીના શેરે FY22 દરમિયાન આપ્યું 100% વળતર, શું તમારી પાસે છે?

ટાટા ગ્રુપ

Tata Group Companies: Tata Elxsi શેર નાણાકીય વર્ષ 2022માં આ શેર 182 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 7603.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 2693.4 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 47,352 કરોડ રૂપિયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: મોટા ઉદ્યોગ જૂથોના શેર્સ પર રોકાણકારોની હંમેશા નજર રહેતી હોય છે. ટાટા જૂથના 29માંથી 12 શેરમાં નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 100 ટકાનો વધારો નોંધાયો છે. રેલિસ ઇન્ડિયા (Rallis India)ને બાદ કરતા ટાટા જૂથ (Tata Group)ની અન્ય કંપનીઓના શેરે પોઝિટિવ રિટર્ન (Positive return) આપ્યું છે. આ દરમિયાન 29માંથી છ શેરમાં 50-70 ટકા તેજી જોવા મળી છે. નાણાકીય વર્ષ 22 દરમિયાન ટાટા જૂથના લગભગ 24 શેરોએ સેન્સેક્સ (Sensex return) કરતા સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત 22ના વર્ષમાં ટાટા જૂથની લગભગ 11 કંપનીના શેર મલ્ટીબેગર (Multibagger stocks) સાબિત થયા છે. 2021ના વર્ષમાં લગભગ 17 શેર મલ્ટીબેગર હતા. આ એવા શેર્સ છે જેમાં 100 ટકાથી વધારે તેજી જોવા મળી હતી. છેલ્લા બે વર્ષથી સતત મલ્ટીબેગર વળતર આપતા હોય તેવા શેરની સંખ્યા 6 છે. એવા શેર્સ પર નજર કરીએ જેમણે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 100 ટકાથી વધુ વળતર આપ્યું હોય. (Data Source: ACE Equity)

    1) Automotive Stampings and Assemblies Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 1,279 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 460.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 33.4 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 731 કરોડ રૂપિયા છે.

    2) Tata Teleservices (Maharashtra) Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 1,033 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 159.75 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 14.1 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 31,230 કરોડ રૂપિયા છે.

    3) Nelco Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 260 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 678.6 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 188.6 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 1,548 કરોડ રૂપિયા છે.

    4) Tayo Rolls Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 240 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 129.3 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 38 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 133 કરોડ રૂપિયા છે.

    5) Tata Elxsi Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 182 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 7603.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 2693.4 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 47,352 કરોડ રૂપિયા છે.

    6) Oriental Hotels Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 163 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 59.75 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 22.75 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 1,067 કરોડ રૂપિયા છે.

    7) Automobile Corporation of Goa Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 143 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 989.25 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 406.9 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 602 કરોડ રૂપિયા છે.

    8) Tinplate Company Of India Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 141 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 387.25 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 160.5 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 4,053 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ Tata groupના આ સ્ટોકમાં બ્રેકઆઉટ

    9) Tejas Networks Ltd.


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 140 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 382.15 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 159.25 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 4,378 કરોડ રૂપિયા છે.

    10) Artson Engineering Ltd.


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 136 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 92.75 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 39.35 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 342 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: 1 એપ્રિલથી મ્યુચ્યુઅલ ફંડમાં ચૂકવણીના નિયમને લઈને થશે મોટો ફેરફાર

    11) Tata Power Company Ltd.


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 132 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 239.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 103.2 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 76,544 કરોડ રૂપિયા છે.

    12) The Indian Hotels Company Ltd


    નાણાકીય વર્ષ 2022માં આ શેર 104 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 219.1 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 107.5132 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 28,952 કરોડ રૂપિયા છે.

    (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Stock market, Tata group

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन