Home /News /business /મનીકંટ્રોલ પ્રો ને શીર્ષ 20 ગ્લોબલ ડિજિટલ સમાચાર સદસ્યતા સેવાઓમાં સ્થાન મળ્યું

મનીકંટ્રોલ પ્રો ને શીર્ષ 20 ગ્લોબલ ડિજિટલ સમાચાર સદસ્યતા સેવાઓમાં સ્થાન મળ્યું

પ્રતિકાત્મક તસવીર - : (ShutterStock)

આ ઉપલબ્ધિ અમારા વાચકો અને ગ્રાહકોના અતૂટ સમર્થન અને પ્રોત્સાહનના કારણે લોન્ચ થવાના બે વર્ષની અંદર મેળવી છે. ધન્યવાદ!

મનીકંટ્રોલ પ્રો, મનીકંટ્રોલની પ્રીમિયમ ઓફર, શીર્ષ 20 ગ્લોબલ ડિજિટલ સમાચાર સદસ્યતા પ્રદાતાઓમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય પ્રકાશક છે. 330000 ગ્રાહકો સાથે, મનીકંટ્રોલ પ્રો એશિયામાં ત્રીજા સ્થાને છે. ઇન્ટરેશનલ ફેડરેશન ઓફ પિરીયોડિકલ પબ્લિશર્સે એક રિપોર્ટમાં આ વાત જણાવી છે.

આ ઉપલબ્ધિ અમારા વાચકો અને ગ્રાહકોના અતૂટ સમર્થન અને પ્રોત્સાહનના કારણે લોન્ચ થવાના બે વર્ષની અંદર મેળવી છે. ધન્યવાદ!

#MCPro કહાની નવા લોકો માટે, આ નવા નિવેશકો માટે એક એવો મંચ છે જે કાર્યવાહી યોગ્ય નિવેશ સમધાન પ્રદાન કરીને દૈનિક સમાચાર ચક્રની અવ્યવસ્થા અને શોરને ઓછો કરે છે. અધિક વિશેષ રૂપથી આ ગ્રાહકોને એક જાહેરાત મુક્ત અનુભવ, ક્યૂરેટેડ માર્કેટ ડેટા, વિશેષ ટ્રેડિંગ અનુશંસાએ, સ્વતંત્ર ઇક્વિટી વિશ્લેષણ અને ઝડપી સલાહ આપે છે. જે શાનદાર સૂચિત નિર્ણય લેવા માટે વેપાર અને વિત્તની સમજણને વધારવામાં મદદ કરે છે.

પ્રો ઉપયોગકર્તાને અન્યત્ર ઉપલબ્ધ જાણકારી આપે છે. (ઉદાહરણ માટે બ્રોકરેજ વિશ્લેષકો દ્વારા કવર નહીં કરવામાં આવેલી કંપનીઓ પર વિશેષ શોધ) અને ઉદ્યોગમાં સૌથી વિશ્વસનીય નામો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.

નવી ઓફરોની શ્રૃંખલા

મનીકંટ્રોલ પ્રો એ પોતાની ઓફરોને સતત વિકસિત અને વિસ્તારિત કરી છે કારણ કે દીર્ધકાલિન ઉપયોગકર્તા પ્રમાણિત કરી શકે છે. ઉદાહરણ માટે ફાઇનેંશિયલ ટાઇમ્સ સાથે પ્રો ની વિશેષ સંપાદકીય સામગ્રી ભાગીદારીને લો, જે ગ્રાહકોને વૈશ્વિક બજારોની શાનદાર સમજણ મેળવવામાં મદદ કરે છે.છેલ્લા એક વર્ષમાં પ્રો ઓફરમાં બીજુ એક ઉલ્લેખનીય લોકપ્રિય માસિક વેબિનાર છે જેને એમસી પ્રો માસ્ટર્સ વર્ચ્યુઅલ કહેવામાં આવે છે. આ ઓનલાઇન શિખર સંમેલેન ઉપયોગકર્તાઓને તે મહત્વની ઘટનાઓ પર એક મોટો પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે જે નેતાઓ અને વિશેષજ્ઞો સાથે વ્યાવહારિક વાતચીતના માધ્યમથી તેમના નિવેશ પર અસર કરે છે. એક સેમિનારમાં એવરેજ 25,000 લોકો ભાગ લેશે.

પ્રો એ કંસિસ્ટેંટ કંપાઉંડર્સ શો પણ લોન્ચ કર્યો, જે માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૈંજર્સના સૌરભ મુખર્જી દ્વારા સંચાલિત એક શ્રૃંખલા છે, જે ભારતના શીર્ષ ફંડ મેનેજરો સાથે વિશેષ ઇન્ટરવ્યૂને બતાવે છે.

પ્રો ના ન્યૂઝલેટર્સ-પેનોરમા અને વીકેંડરમાં ઉપરના સરેરાશ ઓપન રેટ 18 ટકા જેટલા છે.

વાચક, સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ!

મનીકંટ્રોલ પ્રો એ હંમેશા બધા નિર્ણયોમાં ઉપયોગકર્તાની સુવિધા અને લાભોને સૌથી આગળ રાખ્યા છે. પછી તે યૂઆઈ/યૂએક્સ(યૂઝર ઇન્ટરફેસ/યૂઝર અનુભવ)ને ફરીથી ડિઝાઇન કરવાની હોય કે નવું પેમેન્ટ સોલ્યુશન હોય કે સસ્તું આપવાનું હોય (ખાસ બ્રાન્ડો અને ઉપહારો પર વિશેષ છૂટ માટે અહીં અમારી ઓફર જુઓ)

આ બધું મનીકંટ્રોલ પ્રો ઉપયોગકર્તા અનુભવને શાનદાર બનાવવા માટે સતત પ્રયત્ન કરવા અને પોતાના વિત્તના પ્રબંધનમાં વધારે મૂલ્ય જોડવાના અમારા દર્શકોને ધ્યાનમાં રાખતા થયા છે.

અમે ફરીથી પોતાના ગ્રાહકોને મનીકંટ્રોલ પ્રો માં તેના અતૂટ વિશ્વાસ માટે ધન્યવાદ આપવા માંગીએ છીએ. અમે એ પણ દોહરાવવા માંગીએ છીએ કે સર્વશ્રેષ્ઠ આવવાનું હજુ બાકી છે.

જો તમે હજુ સુધી મનીકંટ્રોલ પ્રો ગ્રાહક નથી તો અહીં ક્લિક કરો અને સદસ્ય બનો. ઉત્પાદ અને સલાહ પર કોઇપણ પ્રતિક્રિયા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો. અમે તમારી પ્રતિક્રિયાનો જવાબ આપવાનો વિશ્વાસ અપાવીએ છીએ. જોકે દરેકને અલગ-અલગ જવાબ આપવામાં સક્ષમ બની શકીએ નહીં.
First published:

Tags: 20 Global Digital News Subscription Services

विज्ञापन