Moneycontrol Pro ફાઈનાન્શિયલ ફ્રિડમ ઓફર, તરત મેળવો 15000 રૂપિયા સુધી બેનેફિટ

Moneycontrol Pro ફાઈનાન્શિયલ ફ્રિડમ ઓફર, તરત મેળવો 15000 રૂપિયા સુધી બેનેફિટ
તસવીર

અમે અમારા યુઝર્સ માટે કોન્ટેન્ટ અને 15,000 રૂપિયા સુધીની આકર્ષક ઓફર લઈને આવી રહ્યા છીએ. પ્રોની સાથે યુઝર્સ પોતાની નાણાંકિય આઝાદી મેળવી શકે છે.

  • Share this:
    નવી દિલ્હીઃ મનીકંટ્રોલ પ્રો ઓગસ્ટ 2020ના નાણાંકિય આઝાદીના મહિના તરીકે મનાવવામાં આવી રહ્યો છે. અમે અમારા યુઝર્સ માટે કોન્ટેન્ટ અને 15,000 રૂપિયા સુધીની આકર્ષક ઓફર લઈને આવી રહ્યા છીએ. પ્રોની સાથે યુઝર્સ પોતાની નાણાંકિય આઝાદી મેળવી શકે છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે (https://www.moneycontrol.com/promos/pro.php) અહીં ક્લિક કરો.

    ઓગસ્ટમાં સાઈન અપ કરનારા યુઝર્સ માટે આ ઓફરનો લાભ મળશે. તમે દરરોજ માત્ર એક રૂપિયામાં મનીકંટ્રોલ પ્રો સબ્સક્રાઈબ કરી શકો છો. એટલે કે એક વર્ષમાં માત્ર 365 રૂપિયા જ લાગશે. એન્ડ્રોઈડ એપ અથવા મનીકંટ્રોલની વેબસાઈટ ઉપર આ ઓફરનો ફાયદો લેવા માટે કૂપન કોડ FREEDOM365નો ઉપયોગ કરો.



    જે લોકો પ્રો સ્ટોરી અંગે નથી જાણતા તે તેમને જણાવી દઈએ કે મનીકંટ્રોલ પ્રો, નેટવર્ક 18 એન્ડ મીડિયા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સબ્સક્રિપ્શન બેસ્ડ ફાઈનાન્સિયલ પ્લેટફોર્મ છે. અત્યાર સુધી આના 2,50,000 એક્ટિવ સબ્સક્રાઈબર છે. 21 એપ્રિલ 2019એ લોન્ચ થયા બાદ અત્યાર સુધી સૌથી ઝડપથી વધનારી સબ્સક્રિપ્શન પ્રોડક્ટ બની ગઈ છે.

    આ પણ વાંચોઃ-મુંબઈ હુમલામાં બચાવ્યા હતા અનેક લોકોના જીવ, કોરોના સામેની લડાઈમાં હારી ગયા આ પોલીસ ઈન્સ્પેક્ટર

    પ્રોની આ ખાસ સર્વિસ પોતાના વાંચકો માટે વિશ્વાસુ, બહેતરીન રિસર્ચ ઉપર આધારિત, વિશેષજ્ઞોથી જાણી-સમજેલી નાણાકિય જાણાકરી અને વિશ્લેષણ ઉપલબ્ધ કરાવે છે. મુખ્ય રૂપથી પ્રોનો હેતું પોતાના સબ્સક્રાઈબરને યોગ્ય જાણકારી મેળવવામાં મદદ કરવાનો છે. જેથી કરીને તેઓ તેજ અને સ્માર્ટ ઈન્વેસ્ટર્સ બને. આને ધ્યાનમાં રાખીને અમે ફાઈનાન્સિયલ ફ્રીડમ પેકેજ બનાવ્યું છે. જેમાં આ બધુ સામેલ છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીએ તોડ્યા તમામ ઐતિહાસિક રેકોર્ડ, ફટાફટ જાણીલો નવા ભાવ

    1- પેટીએમ ફર્સ્ટ કોરપોરેટ પેકઃ 3 મહિના સુધી બિલકુલ ફ્રી એક્સેસ
    2- ટાટા ક્લિકઃ 10 ટકા ઈન્વેસ્ટ ડિસ્કાઉન્ટ
    3- ઈન્ટરમાઈલ્સઃ આ ઓફર માટે 365 માઈલ્સ પ્રતિ યુઝર
    4- ગેમચેન્જર્સ બાય અંબરીશ બલિગાઃ 45 દિવસ સુધી અંબરીશ બલિયાના સલાહ અને ઈનસાઈટ ફ્રી

    5- ઈન્ડિયાચાર્ટ્સઃ 3 મહિના સુધી ઈન્ડિયાચાર્ટ્સ ઈનસાઈડરનું ફ્રી એક્સેસ
    6- પ્રશાંત શાહઃ 45 દિવસો સુધી પ્રશાંત શાહના ગેમચેન્જરનું ફ્રી એક્સસ
    7- શુભમ અગ્રલાવઃ શુભમ અગ્રવાલની એક્સક્લૂસિવ વેબિનાર
    Published by:ankit patel
    First published:August 06, 2020, 20:19 pm