શેર બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોઈ દરેકને ડર લાગે છે. પરંતુ સારી રીતે સમજીને પ્લાનિંગથી સારી કંપનીઓમાં પૈસા લગાવવામાં આવે તો, કેટલીક વખત શેર થોડા જ મહિનાઓમાં તમારા પૈસાને કેટલાએ ઘણા વધારી આપે છે. એક્સપર્ટ અનુસાર, હાલના શેર બજારમાં કેટલીે સારી કંપનીઓ છે, જેમાં પૈસા લગાવીને મોટી કમાણી કરી શકાય છે. તો જોઈએ તેના વિશે...
પૈસાદાર બનાવી શકે તેવા શેર - ઈન્ડીયા ઈન્ફોલાઈનના સંજીવ ભસીનની સલાહ છે કે, આરઆઈએલમાં રોકણ કરવામાં આવી શકે છે. આ શેર 1 વર્ષમાં 1600 રૂપિયા સુધી જઈ શકે છે. તેમની બીજી સલાહ બાટાનો શેર ખરીદવાની છે. જે એક વર્ષમાં 1150 રૂપિયા પહોંચે તેવું લક્ષ્યાંક છે.