Home /News /business /

હવે મોબાઇલથી ચેક કરો તમારી ખરીદેલી દવા અસલી છે કે નકલી?

હવે મોબાઇલથી ચેક કરો તમારી ખરીદેલી દવા અસલી છે કે નકલી?

ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા તમામ દવાઓ પર આવશ્યક QR કોડ લગાડવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા તમામ દવાઓ પર આવશ્યક QR કોડ લગાડવાની સૂચનાઓ આપવામાં આવી છે.

    ન્યૂઝ18 ગુજરાતી: અસલી અને નકલી દવાઓને ઓળખવી હવે સરળ બની જશે. ફાર્માસ્યુટિકલ વિભાગે તમામ દવાઓ પર આવશ્યક QR કોડ લાગુ પાડવાની સૂચનાઓ આપી છે. સરકારી હોસ્પિટલો, જન ઔષોધી સ્ટોર પર સપ્લાઇ કરવામા આવતી દવાઓ પર 1 એપ્રિલ 2019થી ક્યુઆર કોડ આવશ્યક છે. જ્યારે બજારમાં મળતી દવાઓ માટે ક્યુઆર કોડ 1 એપ્રિલ 2020થી લાગુ થશે.

    બંધ કરશે નકલી દવાનો વ્યવસાય

    દવા કંપનીઓ માટે દવાઓ પર QR કોડ આપવો આવશ્યક છે. આનાથી અસલી અને નકલી દવાઓની ઓળખ કરવામાં સરળતા રહેશે. 1 એપ્રિલ 2019થી નવા નિયમો લાગુ થશે. સરકારી હોસ્પિટલો અને જનઔષોધી સ્ટોર પર વેચાનારી દવાઓ પર નિયમ લાગુ પડશે. બજારમાં વેચાયેલી દવાઓ 1 એપ્રિલ 2020થી નિયમ લાગુ પડશે.

    આ પણ વાંચો:  હવે વિજળીના મીટરમાં થશે ફેરફાર, ગ્રાહકોને થશે મોટો ફાયદો

    મોબાઇલથી સ્કેન કરી મળશે સંપૂર્ણ માહિતી

    ક્યુઆર કોડમાં દવાઓની સંપૂર્ણ માહિતી છુપાયેલી હશે. બેંચ નંબર, સૉલ્ટ, કિંમતની માહિતી. મોબાઇલથી ક્યુઆર કોડ સ્કેન કરવા પર દવાઓની સંપૂર્ણ માહિતી મળશે.

    ભારતમાં 10 માંથી 1 દવા નકલી
    ભારતમાં નકલી દવાઓની દુનિયાનું ત્રીજું સૌથી મોટુ બજાર છે. ભારતમાં 25 ટકા દવાઓ નકલી છે. દેશમાં 10માંથી 1 દવા નકલી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business, Modi govt

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन