Home /News /business /મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે પૂરા 15 લાખ રૂપિયા, જલ્દીથી કરો અરજી; આ છે પ્રક્રિયા

મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે પૂરા 15 લાખ રૂપિયા, જલ્દીથી કરો અરજી; આ છે પ્રક્રિયા

સરકાર ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે.

PM Kisan FPO Yojana: ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે ‘પીએમ કિસાન એફપીઓ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝરને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે નાણાકીય સહાય કરવામાં આવશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો તો, તમારા માટે ખુશખબર છે. જો કે, કેન્દ્રની મોદી સરકારે કિસાનોની આવક વધારવા અને તેમનું દેવું ઘટાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે.

    ખેડૂતોને મળશે 15 લાખ


    ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે ‘પીએમ કિસાન એફપીઓ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝરને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે નાણાકીય સહાય કરવામાં આવશે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે 11 ખેડૂતોએ મળીને એક સંસ્થા કે સંગઠળ બનાવવાનું રહેશે. આથી ખેડૂતોને ખેતી સંબંધિત ઉપકરણ કે ફર્ટિલાઈઝર્સ, બીજ અથવા દવાઓ ખરીદવામાં સરળતા રહેશે.

    આ પણ વાંચોઃ આ શેરે રોકાણકારોના ખિસ્સા કર્યા ખાલી, એટલો ગબડ્યો કે 1 લાખના કરી દીધા 8 હજાર

    આ રીત કરો અરજી


    - સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
    - હવે તમારા સામે હોમ પેજ ખુલશે.
    - હવે હોમ પેજ પર એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો.
    - હવે તમે રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.
    - હવે તમારા સામે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
    - હવે તમે ફોર્મમાં જરૂરી માહિતીને ભરો.
    - ત્યારબાદ તમે પાસબુક કે કેન્સલ ચેક તેમજ આઈડી પ્રૂફને સ્કેન કરીને અપલોડ કરો.
    - હવે તમે સબમિટના વિકલ્પ પર ક્લિક કરો.

    આ પણ વાંચોઃ માત્ર 80 હજાર રોકીને આ શેરમાં લાખોપતિ બની ગયા રોકાણકારો, હજુ પણ બાકી છે ઘણો દમ


    એ રીતે લોગ-ઈન કરો


    - જો તમે લોગીન કરવા માંગો છો તો, સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
    - હવે તમારા સામે હોમ પેજ ખુલશે.
    - હવે હોમ પેજ પર એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો.
    - હવે તમે લોગીનના વિકલ્પ પર ક્લિક કરો.
    - હવે તમારા સામે લોગીન ફોર્મ ખુલશે.
    - હવે આમાં યૂઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો.
    - તેની સાથે જ તમે લોગ ઈન કરી લેશો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Business opportunity, PM Kisan Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन