Budget 2020: ઓનલાઈ શોપિંગ કરવું થશે મોઘું, આપવો પડશે આ ટેક્સ

Budget 2020: ઓનલાઈ શોપિંગ કરવું થશે મોઘું, આપવો પડશે આ ટેક્સ
વળી ઓનલાઇન ડિલીવરી આપતી કંપની અને લોકલ વિક્રેતાઓએ પણ લોકડાઉના કારણે હવે હોમ ડિલીવરી શરૂ કરી છે. જો કે આ કરતી વખતે તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશનું પાલન કરવું જરૂરી છે. પણ બીજી તરફ તમારે પણ હોમ ડિલીવરી લેતી વખતે આ 3 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સરકારના બજેટ ડોક્યુમેટન પ્રમાણે ટેક્સના કદને વધારવા માટે આમા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પોતાની વસ્તુઓ વેચનારા સેલર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister, Nirmala Sitharaman) વર્ષ 2020-2021નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2020માં (Budget 2020) કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ ટ્રાન્જેક્શન ઉપર 1 ટકા ટેક્સ ડિડક્ટેટ એટ સોર્સને (TDS)લાગુ કર્યું છે. આવી સ્થિતિમાં આ નિર્ણય પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર સેલર્સ ઉપર ટેક્સનો બોજો વધી ગયો છે. સરકારના બજેટ ડોક્યુમેટન પ્રમાણે ટેક્સના કદને વધારવા માટે આમા ઈ-કોમર્સ પ્લેટફોર્મ (E-Commerce Platform) ઉપર પોતાની વસ્તુઓ વેચનારા સેલર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે આ એક્ટમાં નવું સેક્શન 194-oને જોવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે જેનાથી સેલર્સ ઉપર એક ટકાનો ટીડીએસ લાગુ કરી શકાય.

    આ પણ વાંચોઃ-Exclusive Interview: નાણામંત્રીએ કહ્યું- અમે દરેક ક્ષેત્રોનું ધ્યાન રાખ્યું



    આ ઉપરાંત સેક્શન 197માં પણ ફેરફારનો પ્રસ્તાવ લાવવામાં આવશે. સંશોધન 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે, ઈ કોમર્સ એકમ સેલર્સને ગ્રોસ સેલ ઉપર 1 ટકા ટેક્સ કાપશે.

    આ પણ વાંચોઃ-Budget 2020: નોકરિયાતોને મોટો ઝટકો, PF કટ કરાવવા છતાં પણ નહીં બચે Income Tax

    સરકારના આ પ્રસાતવ ઉપર અત્યારે કોઈપણ ઈ-કોમર્સ કંપનીનું નિવેદન આવ્યું નથી. જોકે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો સેલર્સે ગત વર્ષે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર કોઈ સેલ કર્યું છે અને તેની કમાણી 5 લાખથી ઓછી છે તો ગત વર્ષ માટે કોઈ ટીડીએસ નહીં આપવો પડે.

    આ પણ વાંચોઃ-Union Budget 2020 : જાણો બજેટથી તમારી જિંદગીમાં શું બદલાવ આવશે?

    ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-2021નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબું ભાષણ આપ્યું છે. અઢી કલાક ભાષણ આપ્યા બાદ તેમનું ગળું ખરાબ થયું હતું, આથી બાકીનું ભાષણ તેમણે સંસદને મેજ પર મૂકી દીધું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના અનેક નેતાઓએ અપીલ કરી હતી કે તેણી પોતાનું ભાષણ મેજ પર મૂકી છે.

    Published by:News18 Gujarati
    First published:February 01, 2020, 19:24 pm

    ટૉપ ન્યૂઝ